કોલસ્લો સલાડ (Coleslaw Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીજ, ગાજર, મરચા અને ડુંગળી ને લાંબા સમારી લેવા. લીલી ડુંગળી ના પાન ઝીણા સમારી લેવા. હવે એક બાઉલ માં કોબીજ, ગાજર, ડુંગળી, મરચા અને પાન ઉમેરવા.
- 2
ત્યારબાદ તેમાં લગભગ 1 વાટકી જેટલું માયોનિઝ ઉમેરવું. ઉપર મીઠું, મરી, લીંબુ અને ખાંડ ઉમેરી એકસાથે બધું મિક્સ કરવું. તૈયાર છે એકદમ ટેસ્ટી અને જલ્દી બની જાય તેવું કોલસ્લો સલાડ..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16655399









ટિપ્પણીઓ (2)