દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ઘઉંનો લોટ અને ચણાનો લોટ ચાળી લેવો. તેમાં દૂધીની છાલ ઉતારીને ખમણી લેવી. અને પછી તેમા મસાલો એડ કરવો.
- 2
હળદર,ધાણાજીરું, મરચું, મીઠું,સાકર, લીંબુનો રસ, તેલ, બારીક સમારીને કોથમીર એડ કરીને,બધું મિક્સ કરી લેવું. અને પછી તેના મુઠીયા વાળી લેવા.
- 3
પછી ગેસ ચાલુ કરીને, કુકર ઉપર સ્ટીમર મૂકીને,નીચે પાણી અને સ્ટેન્ડ મૂકવાનું,અને વાળેલા મુઠીયા તેના ઉપર મૂકી દેવા.અને ઢાંકણું ઢાંકી દેવું.જેથી બરાબર વરાળથી ચડી જાય.
- 4
20 મિનિટ પછી મુઠીયા ચડી જાય એટલે ગેસ બંધ કરી દેવો. અને મુઠીયા વરાળ માંથી બહાર કાઢી લેવા જેથી મુઠીયા નો કલર સારો રહે.
- 5
મુઠીયા ઠંડા થઈ જાય એટલે તેના ગોળ ગોળ પીસ કરીને રાખવા.
- 6
તવલામાં તેલ મૂકીને તેલ થઈ જાય એટલે એમાં રાઈ એડ કરવી રાઈ થઈ જાય એટલે તેમાં જીરું એડ કરવું અને જીરું થઈ જાય એટલે તેમાં તલ એડ કરવા. અને પછી તેમાં પીસ કરેલા મુઠીયા એડ કરી દેવા.
- 7
બધું જ બરાબર હલાવી લેવું. અને પછી સર્વિંગ પ્લેટમાં કાઢી અને સર્વ કરવા.
- 8
આ મુઠીયા સાંજના જમણમાં તથા નાસ્તામાં બહુ સરસ લાગે છે. અને આ મુઠીયા ની સાથે કેળાનું રાઇતું પણ બહુ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથીની ભાજીના ફરસા ક્રિસ્પી મુઠીયા (જૈન)
#PARઆજે મેં સુકવણી મેથીના વાપરીને મેથીના ક્રિસ્પી નાસ્તા ના મુઠીયા બનાવ્યા છે જે ચા સાથે બહુ સરસ લાગે છે Jyoti Shah -
વટાણા ના ઘૂઘરા (Vatana Ghughra Recipe In Gujarati)
#Cookpad Gujarati#વટાણાના ઘૂઘરાઅત્યારે શાકભાજીની બહુ જ સરસ સીઝન ચાલે છે ઠંડીમાં દરેક શાક બહુ જ ફ્રેશ મળતા હોય છે. આજે મે વટાણાના ઘુઘરા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Jyoti Shah -
મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)
#GA4#Week 19.#Methi#post 5.Recipe no 168.લીલા શાકભાજી ની સિઝન છે. અને તેમાં મેથી બહુ જ સરસ આવે છે. અને ઠંડીમાં મેથી ખાવી બહુ જ સારી. અને મેથી ની વેરાઈટી પણ ખૂબ જ બને છે. મેં આજે મેથીના મુઠીયા બનાવ્યા છે. જે ફરસા અને ટેસ્ટ માં બહુ જ સરસ બને છે. આ મેથીના મુઠીયા ઊંધિયા માં પણ નાખી શકાય છે. આ મુઠીયા બનાવીને એરટાઇટ ડબામાં ફ્રીજમાં દસથી પંદર દિવસ. તથા ડીપ ફ્રીજ માં બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Jyoti Shah -
સાત પડી પૂરી(મસાલા પૂરી)
#MBR4#Week4# પૂરી મસાલા#Cookpadઆજે સાંજના ડિનર મસાલા પૂરી બનાવી છે. મસાલા પૂરી ની સાથે ચા બહુ જ સરસ લાગે છે સરસ લાગે છે. Jyoti Shah -
દુધી ના રીંગ ઢોકળા (Dudhi Ring Dhokla Recipe In Gujarati)
#EB#Week9# દૂધીના રીંગ ઢોકળામુઠીયા સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાંજના વાળુ ટાઈમની famous item છે જેમકે મેથીના ઢોકળા પાલકના ઢોકળા ભાત ના ઢોકળા દુધી ના ઢોકળા તુવેર ના ઢોકળા વગેરે અનેક જાતના ઢોકળા બને છે તેમાં દૂધી ના ઢોકળા એકદમ સરળ અને સુપાચ્ય છેઆપણે હંમેશાં દુધી ના ઢોકળા દુધી ખમણીને બનાવીએ છીએ.પરંતુ મેં આજે દૂધીને બારીક બારીક કટિંગ કરી ને તેની રીંગ વાળીને ઢોકળા બનાવ્યા છે.જે કે જે દેખાવમાં સુંદર અને ટેસ્ટ માં બેસ્ટ હોય છે. Jyoti Shah -
મસાલા ભરેલા ભીંડા
#SSM.આજે મેં મસાલા ભીંડા બનાવ્યા છે અત્યારની જનરેશન ને ભીંડા બહુ જ ભાવે છે પણ સાદા વઘારીને ઓછા મસાલાવાળા પણ કેરીની સિઝનમાં સમરમાં રદ સાથે અને કેરી સાથે મસાલા ભરેલા ભીંડા બહુ ટેસ્ટી લાગે છે આજે મેં ટેસ્ટી મસાલા ભીંડા બનાવ્યા છે Jyoti Shah -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#Nasto#Dhoklaદૂધીના વેજીટેબલ ઢોકળા(ઢોકળા માં બહુજ વેરાઈટી બને છે પણ મેં આજે દૂધીના વેજીટેબલ ઢોકળા બનાવ્યા છે Jyoti Shah -
ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
#Cookpad#મસાલા પૂરીઘઉંના લોટમાંથી બનતી મસાલા પૂરી સવારના નાસ્તામાં ચા સાથે બહુ સરસ લાગે છે. મેં સવારના નાસ્તા માટે આ પૂરી બનાવી છે. Jyoti Shah -
દુધી અને ભાત ના મુઠીયા (Dudhi Bhat Muthia Recipe In Gujarati)
#CB2દુધી ના મુઠીયા લગભગ બધાના ઘરે બનતા હોય છે અને દરેકનું ટેસ્ટ અલગ હોય છે આજે મેં તેમાં ભાત મિક્સ કરીને બનાવ્યા છે Kalpana Mavani -
મૂળાના મુઠીયા (Mooli Muthia Recipe In Gujarati)
#AT#MBR4Week4શિયાળામાં અલગ અલગ પ્રકારના મુઠીયા દરેક ઘરોમાં બનતા જ હોય છે તો મેં આજે મૂળાના મુઠીયા બધા જ લોટ મિક્સ કરીને બનાવ્યા છે જે ખૂબ જ હેલ્થ ફુલ છે. મૂળાના મુઠીયા (ઘઉં,જુવાર,બાજરી અને બેસન ના લોટ ના Amita Parmar -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#MVF#cookpadgujaratiદૂધી ચોમાસાની ઋતુમાં વેલા ઉપર થતું રસાળ શાકભાજી છે.કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે.દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે.દૂધીની તાસીર ઠંડી હોય છે. તેના ઘણા ફાયદા છે માટે કોઈપણ પ્રકારે દૂધીનુ સેવન કરવું જોઈએ.તેથી મેં દૂધીના મુઠીયા બનાવ્યા છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2Week2 મુઠીયા અલગ અલગ રીતે બનતા હોય છે બધાને બનાવવાની રીત અલગ અલગ હોય છે મેં અહીંયા મિક્સ લોટ અને શાકભાજી ઉમેરી બનાવ્યા છે ટેસ્ટી લાગે છે અને સોફ્ટ બને છે Neha Prajapti -
ટોમેટો થેપલા (Tomato Thepla Recipe In Gujarati)
#SF#Cookpad#ટોમેટો થેપલાઆજે મેં first time ટોમેટો થેપલા બનાવ્યા છે. કારણકે મારી પાસે ટોમેટો બહુ જ ફ્રેશ હતા. મારા હસબન્ડ ટામેટાં ની આઈટમ બહુ જ ભાવે છે. તેમના માટે નાસ્તામાં ગરમ-ગરમ tomato થેપલા ઉતારી આપ્યા. બહુ જ સરસ બન્યા છે. Jyoti Shah -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
આજે sunday નું dinnerહાલો friend દૂધીના મુઠીયા ખાવા માટે Archana Parmar -
પ્લેન ઉત્તપા (Plain Uttapa Recipe In Gujarati)
#MBR5#Week 5# ઉત્તપાઆજે બ્રેકફાસ્ટમાં સાદા ઉત્તપા બનાવ્યા છે જે ટેસ્ટમાં સરસ લાગે છે. Jyoti Shah -
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
મુઠીયા ઘણા બધા પ્રકારના બનાવવામાં આવે છે. જેમકે - જુદી જુદી ભાજીના,મિક્સ વેજીટેબલના,વધેલા ભાતના તેમજ દૂધીના - દૂધીના મુઠીયા લગભગ દરેક ના ઘરમાં બનાવાતા હશે. સવારના હેવી નાસ્તામાં અથવા સાંજના લાઈટ ડિનરમાં બનાવવામાં આવતા હોય છે.#GA4#Week21 Vibha Mahendra Champaneri -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#CB2 દૂધી ના મુઠીયા#week2દૂધી ના મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટ માં પણ સરસ લાગે છે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે . Sonal Modha -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
દુધી ગરમી મા ઠંડક આપે અને વરાળ થી બાફેલા હોય એટલે ખાવા માટે પણ સારા તો ચલો નાસ્તા મા દુધી ના મુઠીયા બનાવીએ #ST Jayshree Soni -
ફણસી અને કાચા કેળા નું શાક
#GA4#Week18#Fansi#post2રેસીપી નંબર 163South Indian styleઅત્યારે ઠંડી ની સીઝનમાં શાકભાજી બહુ સરસ આવે છે અને તેમાં પણ ફણસી એકદમ ગ્રીન અને કોમલ આવે છે આજે મેં ફણસી નું સાઉથ ઇન્ડિયન શાક બનાવ્યું છે જેમાં અડદ દાળ chana dal કોપરું તથા કળી પત્તા હોય છે સરસ અને ટેસ્ટી બને છે. Jyoti Shah -
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી મેથી પાલક રાઈસ ખીચડી, બધી ટાઈપ ના મુઠીયા બહુ જ ભાવે છે તો આજે મેં મેથી, Spinach and rice ના મુઠીયા બનાવ્યા છે. Sonal Modha -
-
-
-
-
મેથી ની ભાજી નાં મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#MBR4Week -4આ મુઠીયા સરસ લાગે છે અને ઊંધિયા માં પણ આ સરસ લાગે છે. Arpita Shah -
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#શિયાળામાં ખૂબ જ સરસ આવે એટલે મેં આજે પાલકના મુઠીયા બનાવવાનું નક્કી કર્યું Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
મુઠીયા (Muthia Recipe In Gujarati)
ચા સાથે નાસ્તા માં અને લંચ બોક્સ માં લઇ શકાય તેવી વાનગી મુઠીયા.#cookpad#મુઠીયા Rashmi Pomal -
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4#Week21#bottle gourd મેં મલ્ટીગ્રેઇન દુધી ના મુઠીયા બનાવ્યા છે મારા ઘરમાં આ મુઠીયા ચા સાથે બધાને બહુ ભાવે છે.. મેથી ની જગ્યાએ પાલક નાખીને બનાવ્યા છે મારા ઘરમાં છોકરાઓને મેથી ઓછી ભાવે છે Payal Desai -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2 દૂધીના મુઠીયા એ ખવાતી ગુજરાતી વાનગી છે.આ એક complete meal કહેવાય છે. Vaishakhi Vyas
More Recipes
ટિપ્પણીઓ (4)