#JR3
બધા શાકને ઝીણા કાપી લેવા
ત્યારબાદ તેની અંદર બાફેલી શીંગ બધા મસાલા લીંબુનો રસ અને કોથમીર ઉમેરી મિક્સ કરો
ઠંડુ કરી સર્વ કરવું
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ