પાલક રાઇસ (Palak Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને મરચાં સાથે ક્રશ કરો.
હવે પાણી ગરમ કરો તેમાં મીઠું
લવિંગ ઉમેરી ૮૦% રાઇસ બાફે અેટલુ જ પાણી ઉમેરો - 2
પછી પાલક ની પ્યુરી ઉમેરી હલાવીને ઘીમી આંચ પર ચડાવો જો જરુર પડે તો જરાક પાણી ઉમેરો
- 3
પાલક નું પાણી બળી જાય અેટલે ઘી ગરમ કરવું તેમાં જીરુ વઘારવુ અને રાઇસ પર વઘાર રેડો અને પાલક રાઈસ સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16656682







ટિપ્પણીઓ