કાચા ટામેટા નું ભરેલું શાક (Raw Tomato Bharelu Shak Recipe In Gujarati)

Marthak Jolly @123jolly
કાચા ટામેટા નું ભરેલું શાક (Raw Tomato Bharelu Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથીપહેલા ચણા નો લોટ સેકી થોડો ઠંડો થવા દેવો ટામેટા ના ડીટીયા નો ભાગ કાઢી તેમાંકાપા પાડી લેવા ચણા ના લોટ માં મીઠું મરચુ ધાણા જીરું ગોળ હળદર ઉમેરી મિક્સ કરવું ને ટામેટા ભરી લેવા
- 2
નોનસ્ટિક તવા માં તેલ ઉમેરી હિંગ ઉમેરવી ને ટામેટા ભરેલા મુકવા ને ધીમા તાપે થવા દેવા થોડું પાણી ઉમેરવુ હોય તો ઉમેરાય
- 3
થઈ જવા આવે એટલે વધેલો લોટ તેમાં ઉમેરવો મારાં ધર માં બધા ને લોટ વાળું વધારે ભાવે છે એટલે કોથમીર છાંટો. તેને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાચા ટામેટા નું ભરેલું શાક
#RB4 ભરેલા ટામેટા નું શાક મારા ઘર માં બધા ને બહુ ભાવે છે . Rekha Ramchandani -
રીંગણ નું ભરેલું શાક (Ringan Bharelu Shak Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ભરેલા રીંગણા નુ શાક ખાવાની બહુ જ મજા પડી જાય છે રોટલા સાથે બહુ મસ્ત લાગે છે. Falguni Shah -
-
-
-
-
-
ગુંદા નું ભરેલું શાક (Gunda Bharelu Shak Recipe In Gujarati)
#EB#week2Gunda shak...અત્યારે ઉનાળા ની સીઝન ચાલુ થાય એટલે માર્કેટ માં ગુંદનું આગમન થાય જાય છે. અને ગુંદા માથી શાક, સંભારો બનતા હોય છે. તેમ મે પણ આજે ગુંદા ના રવૈયા એટલે કે ગુંદા નું ભરેલું શાક બનાવ્યું છે. જે ટેસ્ટ મા ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. Payal Patel -
કાચા ટામેટાં નું ભરેલું શાક (Kacha Tomato Bharelu Shak Recipe In Gujarati)
#RB1#WEEK1#COOKPAD Swati Sheth -
-
કારેલા નું ભરેલું શાક (Karela Bharelu Shak Recipe In Gujarati)
#ff1 જય જીનેનદૃ 4,5 તીથી હોય કઠોળ હોય તો કાલ કારેલાં બનાવ્યા HEMA OZA -
રીંગણાં બટાકા નું લોટ ભરેલું શાક (Ringan Bataka Lot Bharelu Shak Recipe In Gujarati)
#CWM2#Hathimasala Jo Lly -
-
પરવળ નું કાઠિયાવાડી ભરેલું શાક(Parval Bharelu Shak Recipe In Gujarati)
#WDCookpad ના બધાં ફ્રેન્ડ માટે. Nisha Shah -
પરવળ નું ભરેલું શાક (Parval Bharelu Shak Recipe In Gujarati)
#EBWeek2 પરવળ ઘણાં જ પૌષ્ટિક છે...તેમાં એન્ટિઓક્સિડન્ટ ઉંચા પ્રમાણમાં હોય છે...વિટામિન A અને C ભરપૂર હોવાથી એજિંગ પ્રોસેસ ને સ્લો કરે છે...હિમોગ્લોબીન થી ભરપૂર છે... Sudha Banjara Vasani -
ગુંદા નું લોટ વાળું ભરેલું શાક (Gunda Besan Bharelu Shak Recipe In Gujarati)
#MA આ રેસિપી મારા mummy એ શીખવાડી છે તે આ ભરેલા ગુંદા બહુ સરસ બનાવતી તો મે પણ ટ્રાય કરી છે..... Vandna bosamiya -
-
-
ભરેલું શાક ગ્રેવીવાળું(bharelu shak-gravy recipe in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક_પોસ્ટ17 Jigna Vaghela -
ટામેટા નું શાક (Tomato Shak Recipe In Gujarati)
#AM3ટામેટાં બધા ને ભાવતા હોઈ છે તો મેં આજે ટામેટાં નું શાક બનાવ્યું છે charmi jobanputra -
મેથી નું શાક(Methi Shak Recipe in Gujarati)
#GA4#week15#jaggery(clue)શિયાળા માં મેથી ખાવી ખુબ જ ફાયદાકારક છે..તે લીલી મેથી કે સૂકી બન્ને ના ગુણ ખુબ જ છે તો ચાલો આજે આપણે બનાવશું મેથી નું શાક જે ટેસ્ટ માં ખુબ જ સ્વાદિષ્ટ બને છે.. Mayuri Unadkat -
-
કાંદા ટામેટાં નું શાક (Onion Tomato Shak Recipe In Gujarati)
#SVCસમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ Falguni Shah -
કારેલા નું ભરેલું શાક (karela nu bharelu shak recipe in Gujarat
#SVC કારેલા નું નામ સાંભળી ને જ તે કડવા હોવાં નાં કારણે લોકો તેને પસંદ નથી કરતાં. પણ જો આ કારેલા ને સ્વાદિષ્ટ બનાવવાંમાં આવે તો મોમાં પાણી આવી જાય. સ્વાસ્થ્ય માટે ભરેલાં કારેલા વધારે સારા.અહીં છાલ સહિત કારેલા નું શાક બનાવ્યું છે. Bina Mithani -
More Recipes
- કોથમીર ની લીલી ચટણી (Kothmir Lili Chutney Recipe In Gujarati)
- ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
- મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
- લીલી ડુંગળી બટાકા અને રેડ કેપ્સિકમ સબ્જી (Lili Dungri Bataka Red Capsicum Sabji Recipe In Gujarati)
- બાજરીના રોટલા (Millet Flour Rotla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16656671
ટિપ્પણીઓ (2)