કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખજૂર મખાના રોલ કટ (Khajoor Makhana Roll Cut Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખજૂર મખાના રોલ કટ (Khajoor Makhana Roll Cut Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખજૂર મખાના રોલ કટ (Khajoor Makhana Roll Cut Recipe In Gujarati)

Pooja Shah
Pooja Shah @cook_25041811
Vadodara Gujarat

Winter Special... Full of Calcium n protein with low cal😋👌

Winter Special... Full of Calcium n protein with low cal😋👌

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  • ૧ કીલો કાળી ખજૂર બીયા વગર ની
  • ૧૦૦ ગ્રામ બદામ
  • ૧૦૦ ગ્રામ અખરોટ
  • ૧૦૦ ગ્રામ મખાના
  • ૨ ચમચીઘી
  • ૧ ચમચીસૂંઠ પાઉડર
  • ૫૦ કોપરા નું છીણ
  • ૫૦ ગ્રામ ખસ ખસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ખજૂર ને દસ્તા થી બરાબર પીસી કાઢો જેથી કોઈ બીયા નાં રહે ત્યારબાદ બદામ અખરોટ અને મખાના ને ચોપર માં બારીક ટુકડા કરો.

    ખજૂર મખાના રોલ કટ (Khajoor Makhana Roll Cut Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ખજૂર મખાના રોલ કટ (Khajoor Makhana Roll Cut Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ખજૂર મખાના રોલ કટ (Khajoor Makhana Roll Cut Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ખજૂર માં બધું વાટેલું ઉમેરો. એમાં સૂંઠ પાઉડર પણ ઉમેરો.

    ખજૂર મખાના રોલ કટ (Khajoor Makhana Roll Cut Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખજૂર મખાના રોલ કટ (Khajoor Makhana Roll Cut Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખજૂર મખાના રોલ કટ (Khajoor Makhana Roll Cut Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ ઘી ઉમેરો અને ઓવન માં ૨ મિનિટ માટે ગરમ કરવા મૂકો જેથી બધું ઓગળી ને મિક્સ થઇ જાય. ત્યાર બાદ બધું મિક્સ કરીને, પાટલા પર પ્લાસ્ટિક નાખી ને ઘી ચોપડી ને ખસ ખસ અને કોપરા નું છીણ પાથરી ને નાના રોલ બનાઓ.

    ખજૂર મખાના રોલ કટ (Khajoor Makhana Roll Cut Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખજૂર મખાના રોલ કટ (Khajoor Makhana Roll Cut Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખજૂર મખાના રોલ કટ (Khajoor Makhana Roll Cut Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    રોલ બનાઓ અને વચ્ચે થી કટ કરીને ડબા માં મૂકી દો. ઉપર થી કોપરાનું છીણ નાખી ને સર્વ કરો.

    ખજૂર મખાના રોલ કટ (Khajoor Makhana Roll Cut Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ખજૂર મખાના રોલ કટ (Khajoor Makhana Roll Cut Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pooja Shah
Pooja Shah @cook_25041811
પર December 02, 2022 09:24
Vadodara Gujarat
My Passion to prepare Healthy n low Cal food Recipes with less time consuming 👍😀
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખજૂર મખાના રોલ્સ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મમરા ની ચીકી અને લાડુ
  2. ગાજર બીટ નો જ્યુસ (Gajar Beetroot Juice Recipe In Gujarati)
  3. ખારી શીંગ માઇક્રોવેવ માં (Khari Shing In Microwave Recipe In Gujarati)
  4. નમકીન સેવ બુંદી (Namkeen Sev Boondi Recipe In Gujarati)
  5. કર્ડ આઇસ્ક્રીમ (Curd Icecream Recipe In Gujarati)
  1. પાલક બટેકા નું શાક (Palak Bataka Shak Recipe In Gujarati)
  2. રીંગણ નો ઓરો (Ringan Oro Recipe In Gujarati)
  3. આલુ મેથી નું શાક (Aloo Methi Shak Recipe In Gujarati)
  4. તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16664900
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close