ગાજર બીટ નો જ્યુસ (Gajar Beetroot Juice Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ ગ્લાસ
  1. ૨ નંગગાજર
  2. ૧ નંગબીટ
  3. ૧ ગ્લાસપાણી
  4. ૧/૪ ચમચીસંચળ મીઠું

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ગાજર અને બીટ ને છોલી ધોઈને તેને કટ કરી લો

  2. 2

    પછી મિક્સર જારમાં કટ કરેલા ગાજર અને બીટ અને 1/2 ગ્લાસ પાણી નાખીને પીસી લો પછી તમે બીજું 1/2 ગ્લાસ પાણી નાખીને જ્યુસ ની ગાળી લો

  3. 3

    મીઠું નાખીને મિક્સ કરો અને તરત જ સર્વિંગ ગ્લાસમાં લઈને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes