ખારી શીંગ માઇક્રોવેવ માં (Khari Shing In Microwave Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

ખારી શીંગ માઇક્રોવેવ માં (Khari Shing In Microwave Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામ શીંગદાણા
  2. 1 ચમચીમીઠું સ્વાદ મુજબ
  3. ૧/૩ કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઉપરની તમામ સામગ્રી મિક્સ કરીને માઈક્રો મોડ પર 10 મિનિટ મૂકવું

  2. 2

    પાંચ મિનિટ બાદ બહાર કાઢી હલાવી ફરી પાંચ મિનિટ મુકવું

  3. 3

    (શીંગ અને પાણીની કોન્ટીટી ઉપર સમયમાં ફેરફાર કરવો)

  4. 4

    તૈયાર છે ખારીસીંગ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

Similar Recipes