કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુવા ની ભાજી અને મગની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુવા ની ભાજી અને મગની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સુવા ની ભાજી અને મગની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani

#BR #MBR3 #cooksnap

#BR #MBR3 #cooksnap

વધુ વાંચો

સુવા ની ભાજી અને મગની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani

#BR #MBR3 #cooksnap

#BR #MBR3 #cooksnap

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20-25 મિનિટ
3-4 વ્યક્તિ
  • 1 વાટકીમગની દાળ
  • 2 નંગકાંદા
  • 2 નંગટામેટા
  • 2 ચમચીકોથમીર
  • 1/2 ચમચીઆદુઃ-મરચા-લસણની લસણની પેસ્ટ
  • 1 વાટકીસુવા ભાજી
  • 1/2 ચમચીધાણા જીરુ
  • 1/4 ચમચીલાલ મરચું
  • 1/4 ચમચીહળદર
  • 1/4 ચમચીગરમ મસાલો
  • 1/4 ચમચીઆખું જીરું
  • જરૂર મુજબ પાણી
  • જરૂર મુજબ તેલ
  • જરૂર મુજબ મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મગની દાળને બે પાણીથી ધોઈને 1/2 કલાક માટે પલાળી રાખો હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં કાપેલો કાંદો નાખો કાંદો ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી તેમાં ટામેટાં, આદુ-લસણની પેસ્ટ,લાલ મરચું, ધાણાજીરું, હળદર, મીઠું,ગરમ મસાલો નાખીને બધું જ બરાબર હલાવી નાખો.

    સુવા ની ભાજી અને મગની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સુવા ની ભાજી અને મગની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સુવા ની ભાજી અને મગની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં પલાળેલી મગની દાળ ઉમેરો અને જરૂર મુજબ પાણી નાખીને તેને 15 મિનિટ સુધી પાકવા દો. 15 મિનિટ પછી દાળ પાકી જશે અને બધું પાણી સુકાઈ જશે.

    સુવા ની ભાજી અને મગની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સુવા ની ભાજી અને મગની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સુવા ની ભાજી અને મગની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે સુવા ભાજીને ધોઈને કાપીને તેમાં નાખો. અને હલાવી નાખો. પછી તેને પાંચથી સાત મિનિટ સુધી પાકવા દો.પછી કોથમીર નાખીને હલાવી નાખો.

    સુવા ની ભાજી અને મગની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સુવા ની ભાજી અને મગની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સુવા ની ભાજી અને મગની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સુવાની ભાજી અને મગની દાળ બનીને તૈયાર છે, તેને સર્વ કરો.

    સુવા ની ભાજી અને મગની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સુવા ની ભાજી અને મગની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સુવા ની ભાજી અને મગની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
પર December 03, 2022 02:54
I like to cooking food and experiment on new recipe challenge and task..
વધુ વાંચો

ટિપ્પણીઓ (19)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
January 05, 2023 19:35
@Nasim_Panjwani Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Suva Bhaji મગ દાળ મગ દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખજૂર અંજીર રોલ (Khajoor Anjeer Roll Recipe In Gujarati)
  2. વડાપાંવ ની સૂકી ચટણી (Vada Pav Suki Chutney Recipe In Gujarati)
  3. મેથી પાલક લસણ નું શાક (Methi Palak Lasan Shak Recipe In Gujarati)
  4. મેથી ચણા ના લોટ નુ શાક (Fenugreek BengalGram Flour Shak Recipe In Gujarati)
  5. મેથી ની ભાજી, લીલું લસણ  અને લીલા વટાણા નો ભરેલો રોટલો
  1. પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
  2. મેથી મઠરી (Methi Mathari Recipe In Gujarati)
  3. ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
  4. ખજૂર અંજીર રોલ (Khajoor Anjeer Roll Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16666252
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close