લાલ મરચા નું અથાણું (Red Chilli Pickle Recipe In Gujarati)

Ami Desai @amu_01
#WP લાલ મરચા નું ચટપટુ અથાણું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચાને ધોઈ ડ્રાય થાય પછી કટ કરી લેવા.
- 2
ત્યાર પછી મિક્સર બાઉલમાં મેથી, રાઈ, જીરું, વરિયાળી નાખી કરકરું ક્રશ કરી લેવા.
- 3
એક કડાઈમાં તેલ,હીંગ ઉમેરી તૈયાર કરેલો મસાલો ઉમેરો અને 1/2મિનિટ સાંતળો અને ગેસ બંધ કરી હળદર, લાલ મરચું, આમચૂર પાઉડર અને મીઠું નાખી હલાવી સમારેલા મરચા ઉમેરી મધ્યમ આંચ પર તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહો.
- 4
- 5
હવે મરચામાં નું પાણી બળી જાય પછી તેમાં ગોળ ઉમેરી મેલ્ટ થાય ત્યાં સુધી થવાં દેવું.
તૈયાર છે લાલ મરચા નું ચટપટું અથાણું.
Similar Recipes
More Recipes
- ગ્રીક યોગર્ટ સ્ટ્રોબેરી પારફે (Greek Yoghurt Strawberry Parfait Recipe In Gujarati)
- બિસ્કીટ કેક (Biscuit Cake Recipe In Gujarati)
- સેઝવાન સ્પ્રિંગ રોલ (Schezwan Spring Roll Recipe In Gujarati)
- વઢવાણી રાયતા મરચા નું અથાણું (Vadhvani Raita Marcha Athanu Recipe In Gujarati)
- ચોકલેટ માર્બલ કેક (Chocolate Marble Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16669441


















ટિપ્પણીઓ (2)