ગોળ નો અડદિયા પાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાટકા મા બે ચમચા દૂધ, 1 ચમચીઘી ગરમ કરી અડદ ના લોટ મા ઉમેરી બંને હાથની મદદથી મસળી લો.હવે 1/2 કલાક ઢાંકી દો.
- 2
હવે કડાઈમાં ૨૦૦ ગ્રામ ઘી ગરમ કરી લોટ ને શેકો. ધીમા તાપે શેકવો. સહેજ શેકાય પછી ઘી ઉમેરો.
- 3
ફરી થોડુ ઘી ઉમેરો.લોટ બદામી રંગનો થાય એટલે ગેસ બંધ કરી દૂધ ઉમેરી હલાવી લો.
- 4
હવે બરાબર મિક્સ કરી લો.ગેસ ચાલુ કરો.મધ્યમ ફ્લેમ પર.હવે માવો,સૂઠ પાઉડર, અડદિયા નો મસાલો ઉમેરો.
- 5
પ્રોપર મિક્સ કરી નીચે ઉતારી ગોળ મિક્સ કરી લો. થાળી મા પાથરી લો.
- 6
ચપ્પુ થી કટ કરી બદામ, પીસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી સેટ થવા મૂકી દો.
- 7
તૈયાર છે ગોળ નો અડદિયા પાક....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અડદિયા (Adadiya Recipe in Gujarati)
#VRશિયાળાની મસ્ત ગુલાબી ઠંડી મા અડદિયા ખાવાની મજા જ કંઈક જુદી હોય છે.😋😋 Shah Prity Shah Prity -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Winterશિયાળામાં અડદિયા પાક ખાવાની મજા જ કંઈક જુદી છે.👌👌 Shah Prity Shah Prity -
-
-
-
-
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
શિયાળો આવે એટલે અડદિયા તો બનેજ , તો આજે મેં ઠાકોરજી ને ધરવા માટે બનાવ્યા છે. Brinda Padia -
અડદિયા પાક
#શિયાળાઅદડીયો પાક એ અધિકૃત ગુજરાતી મીઠાઇ છે, જે શિયાળામાં દરેક ઘરમાં તૈયાર છે. ઘી, શેકેલો અડદ નો લોટ, ખાસ મસાલા અને ખાંડની ચાસણીથી તૈયાર કરાય છે. Jasmin Motta _ #BeingMotta -
અડદિયા પાક
શિયાળા મા લગભગ બધા જ લોકો અડદિયા ખાતા હોય છે. હવે જોકે ઠંડીની સિઝન જવામાં છે પણ મને થયું કે લાવ ફરી એકવાર અડદિયા બનાવીને ખાવ અને ખવડાવું પણ. Sonal Karia -
-
-
-
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Trendingઅડદિયા પાકઅડદિયા શિયાળા નું ટોનિક છે. અડદિયા શરીર માટે ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક પાક છે.આજે મેં કાચી ખાંડ ના અડદિયા બનાવ્યા છે.જે ઈઝીલી બની જાય છે. Jigna Shukla -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
વિન્ટર વસાણા 🙌💪🤩#VR#Cookpadમાય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR8Week 8 Juliben Dave -
-
-
-
-
ગોળ ના લાડુ (Gol Ladoo Recipe In Gujarati)
આજે સંકષ્ટ ચતુર્થીએ ગણેશજી ને પ્રિય એવા ગોળ ના ચુરમા લાડુ બનાવ્યા Pinal Patel -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#CB7Week7CookpadindiaCookpadgujaratiસ્વાસ્થ્યવર્ધક ગોળનો બનાવેલ અડદિયા પાકપુષ્ટિકારક હેલ્ધી ગોળ થી બનાવેલ અડદિયા પાક Ramaben Joshi -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#VR#MBR8#cookpadgujaratiઅડદિયાએ શિયાળાનો રાજા છે, આમ તો શિયાળામાં આપણે અનેક વાનગીઓ બનાવીએ છીએ, તેમાં અડદિયાએ (કચ્છ સ્પેશિયલ )ગુજરાતીઓનું લોકપ્રિય શિયાળુ વાનગી છે. શિયાળામા અડદિયા ખાવાના ઘણા ફાયદા છે, જે શરીરને આખા વર્ષ માટેની તાકાત પૂરી પાડે છે.અડદિયા બનાવવા માટે અડદનો લોટ, ખાંડ, દેશી ઘી, ગુંદ, દૂધ,માવો, કાજુ, બદામ, પિસ્તા, કીસમીસ, ઇલાયચી, લવિંગ, તજ, અડદિયા નો મસાલો વગેરે જેવા મસલાઓનો ઉપયોગ થતો હોય છે. અડદિયા ગરમ મસાલાથી ભરપૂર હોય છે જેથી કરીને શિયાળાની ઠંડીમાં ખાસ કરીને શરીરને ગરમાહટ આપે છે.કોરોના વચ્ચે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ અડદીયા ઉપયોગી છે. Ankita Tank Parmar -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં શારીરિક સ્ટેમિના જાળવવા માટે આરોગ્ય વર્ધક પાક બનાવવામાં આવે છે તેમાં અડદિયા પાક મેથીપાક ગુંદર પાક ગુંદરના લાડુ સુખડી પાક વગેરે રેસીપી બનાવવામાં આવે છે આજે મેં આરોગ્યવર્ધક હેલ્ધી અડદિયા પાક બનાવ્યો છે Ramaben Joshi -
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#VR#cookpadindia#cookpadgujaratiશિયાળાનું ઉત્તમ વસાણું એટલે ઔષધીય ગુણો થી ભરપુર ખજૂર પાક. Ranjan Kacha -
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
શિયાળામાં ઠંડી હોય છે એટલે આ કાટલું પાક ખાવાની મજા આવે, બધા વસાણાં થી ભરપુર હોય છે... Jalpa Darshan Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16726722
ટિપ્પણીઓ (2)