ચોકલેટ માર્બલ કેક (Chocolate Marble Cake Recipe In Gujarati)

Mamta Pandya @mamta_homechef
ચોકલેટ માર્બલ કેક (Chocolate Marble Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં તેલ અને ખાંડ ઉમેરી ફેટી લો. હવે તેમાં ૧/૪ કપ જેટલું દૂધ ઉમેરીને ૨ મિનિટ હલાવો. પછી મેંદો, બેકિંગ પાઉડર અને બેકીંગ સોડાને ચાળીને મિક્સ કરી લો. હવે બીજા એક બાઉલમાં આવી જ રીતે બેટર બનાવ્યા બાદ તેમાં કોકો પાઉડર ઉમેરીને ચોકલેટ બેટર તૈયાર કરી લો.
- 2
હવે કેક ના મોલ્ડને ગ્રીસ કરી લો, પછી તેમાં ૨ ચમચી પ્લેન બેટર કેકટીન માં બરોબર વચ્ચે પાથરો. તેની ઉપર ૨ ચમચી ચોકલેટવાળું બેટર પાથરીને ટેપ કરી બંને બેટર આવી જ રીતે વારાફરથી કરીને પૂરા થાય ત્યાંસુધી પાથરો. પછી તેમાં ટુથપીક થી ડિઝાઇન કરી લો.
- 3
હવે ગેસ પર એક કડાઈને ૧૦ મિનિટ ગરમ કરી લો. પછી એક સ્ટેન્ડ મૂકી તેના ઉપર કેકટીન મૂકી ઢાંકણ ઢાંકી ને ધીમા તાપે ૩૫ મિનિટ બેક કરી લો. ઠંડી થાય પછી કેકટીન માંથી કાઢી લો.
- 4
તો તૈયાર છે ચોકલેટ માર્બલ કેક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ માર્બલ કેક (Chocolate Marble Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#valentine day special chocolate cake🎂 Shilpa Kikani 1 -
ચોકલેટ માર્બલ કેક (Chocolate Marble Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
માર્બલ કેક - એગલેસ કેક (Marble Cake Eggless Cake Recipe in Gujarati)
#GA4#WEEK22EGGLESS CAKE Juliben Dave -
-
મીની કેક બાઇટ્સ (Mini Cake Bites Recipe in Gujarati)
#CCC#ChristmasCelebration#ChristmasMoodOn#Cake#MiniBites#Eggless#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
મારા પુત્ર પિ્ય#CCC# Christmas challenge# chocolate cake chef Nidhi Bole -
-
-
-
ઓરેન્જ એન્ડ ચોકલેટ ઝેબ્રા કેક (Orange Dark Chocolate Zebra Cake Recipe In Gujarati)
#FDS#cookpadgujarati#cookpadindiaઆ રેસિપી હું મારી બેસ્ટ ફ્રેન્ડ ને ફ્રેંડશીપ ડે પર સમર્પિત કરું છુ. ફ્રેન્ડ એટલે તમારુ બધું જ .જે તમારા દુઃખ અને સુખ માં સાથ આપે. તમે તમારૂ દિલ જેની સાથે ખુલ્લું મૂકી દો.તો હું એના માટે કેક બનાવી ફ્રેંડશીપ ડે ને યાદગાર બનાવું છું.હું માનું છું રોજ ફ્રેંડશીપ ડે હોવો જોઈએ એક દિવસ બહુ ઓછો પડે. Alpa Pandya -
કપ કેક (Cup cake Recipe in Gujarati)
#GA4#week14#wheat cakeઆ કેક એકદમ ફટાફટ બની જાય છે. અને ઘઉં ના લોટ ની છે એટલે એકદમ હેલ્ધી છે.અહીં મે માપ લખ્યું છે જેથી આપ કન્ફયુઝ ન થાવ.1 ટેબલ ચમચી =15 ગ્રામ1 ચમચી = 5 ગ્રામ Reshma Tailor -
ચોકેલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#internatinalbakingday jigna shah -
વ્હાઈટ ફોરેસ્ટ કેક (White Forest Cake Recipe In Gujarati)
#cakeinfrypan#vanillacake#whiteforestcake#cake#christmasspecial#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
ચોકલેટ ડ્રિપ કેક (Chocolate Dripp Cake Recipe In Gujarati)
#mr#cookpadindia#cookpadgujarati#milkrecipe Sneha Patel -
-
-
-
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBakingશેફ નેહાની રેસિપી ફોલો કરીને મેં પણ ડેકડન્ટ ચોકલેટ કેક બનાવી મારા ઘર માં બધાંને ખૂબ જ ભાવી. Avani Parmar -
ચોકલેટ બંડ કેક (Chocolate Bundt Cake Recipe In Gujarati)
#childhood#cookpadgujarati#cookpadindia#ff3 Sneha Patel -
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22# એગ્લેસ કેક# ચોકલેટ કેક Shah Leela -
બ્લેક ફોરેસ્ટ ચોકલેટ કેક (Black Forest Chocolate Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
-
ચોકલેટ કેક (chocolate cake recipe in gujarati)
#ફટાફટચોકલેટ કેક બાળકો અને મોટેરાઓ બંને ની ખુબ જ ફેવરિટ છે તો બાળકો ની ડીમાન્ડ ને ફટાફટ પૂરી કરવા માટે હું અહીં શેર કરું છું 5 મિનિટ ફટાફટ ચોકલેટ કેક રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
-
-
ઘંઉ ની ચોકલેટ કેક(Wheat Chocolate Cake Recipe in Gujarati)
#GA4#week14Keyword: wheat cake Nirali Prajapati -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
# સાતમઆજે મે જન્માષ્ટમી સ્પેશિયલ ચોકલેટ કેક બનાવી છે ..આપને નાના મોટા સૌ ના જન્મદિવસ પર કેક બનાવી ને ઉજવીએ તો આપણો સૌનો નટખટ કાનુડો કેમ બાકી રહે .માખણ ને મિસરી સાથે કેક પણ હોવી જોઈએ ને .. Keshma Raichura
More Recipes
- રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
- ગ્રીક યોગર્ટ સ્ટ્રોબેરી પારફે (Greek Yoghurt Strawberry Parfait Recipe In Gujarati)
- વઢવાણી રાયતા મરચા નું અથાણું (Vadhvani Raita Marcha Athanu Recipe In Gujarati)
- લીલા ચણા નુ શાક (Lila Chana Shak Recipe In Gujarati)
- આથેલા લીંબુ (Athela Limbu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16727298
ટિપ્પણીઓ (9)