બાજરી મેથી પાલક ના ચમચમીયા (Bajri Methi Palak Chamchamiya Recipe In Gujarati)

Rashmi Adhvaryu @Rashvi78
બાજરી મેથી પાલક ના ચમચમીયા (Bajri Methi Palak Chamchamiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં બાજરી ના લોટ ચાળી એક વાસણમાં તૈયાર કરો તેમાં મસાલો,તલ, મેથી, પાલક, લીલું લસણ ની પેસ્ટ બનાવી લો લોટ માં ઉમેરો દહીં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- 2
લોટ માં ખાવાનો સોડા લીંબુનો રસ તેલ નું મોણ ઉમેરી પાણી થી ડો તૈયાર કરી લો.નોનસ્ટીક પર પાથરી દો.તેલ લગાવી બંને તરફ શેકીને બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકી લો.
- 3
તૈયાર છે સ્વાદિષ્ટ ચમચમીયા.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16677293










ટિપ્પણીઓ