કપકેક (Cupcake Recipe In Gujarati)

Brinda Padia @cook_24755663
કપકેક (Cupcake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં દૂધ, દળેલી ખાંડ, લીંબુ નો રસ, વેનીલા એસેન્સ, લો ને તેને બરાબર મિક્ષ કરી ને ૧૦ મિનીટ સુધી રહેવા દો,
- 2
હવે ગેસ પર નોનસ્ટિક પેનમાં કાંઠો મૂકી ને તેને ઢાંકી ને ગરમ કરી લો, હવે દૂધ ના મિશ્રણ માં મેંદો, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર નાખી ને તેને બરાબર મિક્ષ કરી લો, તેમાં ટુટી ફ્રુટી ઉમેરી ને તેને ૧ મિનીટ સુધી હલાવી લો.
- 3
હવે એક નાની નાની વાટકી માં તેલ લગાવી ને કેક ના મિશ્રણ ને ભરી ને તેને નોનસ્ટિક પેનમાં મૂકી ને ૩૦ મિનીટ સુધી રહેવા દો પછી તેને કાઢી ને ઠંડું કરી લો.
- 4
એક ડીશ માં ગુલાબની પાંદડી પાથરી ને કપ કેક ને મૂકી ને ઉપર થી ચોકલેટ ખમણી ને વેફર બિસ્કીટ થી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે કપ કેક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16682386












ટિપ્પણીઓ (6)