બ્રાઉની (Brownie Recipe In Gujarati)

Arpita Shah @ArpitasFoodGallery
#CookpadTurns6
Birthday Celebration હોય એટલે કેક, ચોકલૅટ, બ્રાઉની બને જ છે અને મેં આજે બાળકો ની પ્રિય બ્રાઉની બનાવી છે.
બ્રાઉની (Brownie Recipe In Gujarati)
#CookpadTurns6
Birthday Celebration હોય એટલે કેક, ચોકલૅટ, બ્રાઉની બને જ છે અને મેં આજે બાળકો ની પ્રિય બ્રાઉની બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બ્રાઉની માટે ની સામગ્રી લો. ત્યાર બાદ બિસ્કિટ નો મિક્સર માં ભૂકો કરી દો.
- 2
ત્યાર બાદ ઓવન બાઉલ માં પારલે જી બિસ્કિટ, ડ્રિન્કીંગ ચોકલૅટ પાઉડર, કોકો પાઉડર, કોફી, દળેલી ખાંડ, અખરોટ ના ટુકડા અને ઇનો નાખી હલાવી દૂધ રેડી થોડું ઘટ્ટ મિશ્રણ કરી ઓવન માં 5 મિનિટ માટે માઇક્રોવેવ કરી બહાર કાઢી દો. ઠંડુ થાય પછી પીસ કરી સર્વ કરી દો.
- 3
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16683823












ટિપ્પણીઓ (2)