બ્રાઉની (Brownie Recipe In Gujarati)

Arpita Shah @ArpitasFoodGallery
#CookpadTurns6
Birthday Celebration હોય એટલે કેક, ચોકલૅટ, બ્રાઉની બને જ છે અને મેં આજે બાળકો ની પ્રિય બ્રાઉની બનાવી છે.
બ્રાઉની (Brownie Recipe In Gujarati)
#CookpadTurns6
Birthday Celebration હોય એટલે કેક, ચોકલૅટ, બ્રાઉની બને જ છે અને મેં આજે બાળકો ની પ્રિય બ્રાઉની બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બ્રાઉની માટે ની સામગ્રી લો. ત્યાર બાદ બિસ્કિટ નો મિક્સર માં ભૂકો કરી દો.
- 2
ત્યાર બાદ ઓવન બાઉલ માં પારલે જી બિસ્કિટ, ડ્રિન્કીંગ ચોકલૅટ પાઉડર, કોકો પાઉડર, કોફી, દળેલી ખાંડ, અખરોટ ના ટુકડા અને ઇનો નાખી હલાવી દૂધ રેડી થોડું ઘટ્ટ મિશ્રણ કરી ઓવન માં 5 મિનિટ માટે માઇક્રોવેવ કરી બહાર કાઢી દો. ઠંડુ થાય પછી પીસ કરી સર્વ કરી દો.
- 3
- 4
Similar Recipes
-
-
બિસ્કિટ બ્રાઉની વિથ હની બનાના ટોપિંગ
#માઇઇબુક#પોસ્ટ13#વિક્મીલ2#સ્વીટ#બ્રાઉનીબ્રાઉની અત્યારે બાળકોને ખુબ પ્રિય છે. ખાસ કરીને બાળકોને ઘરે હોય ત્યારે અલગ અલગ ડિમાન્ડ થતી હોય છે.. આજે ઝટપટ બનતી બ્રાઉની ને ઉપર બનાના અને હની નું topping કરી આપશો તો.. બાળકોના મોઢે જ સાંભળજો શુ કહે છે... મને કહેજો Daxita Shah -
-
ચોકલેટ કેક(Chocolate cake recipe in gujarati)
#GA4#Week10કેક તો બધાને પ્રિય હોય છે.પણ ચોકલેટ કેક બાળકો ને ખુબજ પ્રિય હોય છે. Jayshree Chotalia -
ચોકલેટ બ્રાઉની
#કુક ફોર કુકપેડ#એનિવર્સરી#Week 4#ડેઝર્ટહેલો ફ્રેન્ડસ આજે હું તમારા માટે લઈને આવી છું બાળકો ની ફેવરિટ ચોકલેટ બ્રાઉની જે ઘરે ઈઝીલી બની જશે.. આજે આપણે બિસ્કીટ માંથી બ્રાઉની બનાવીશું અને તે પણ without oven જે ખુબ જલ્દી બની જાય છે અને ઘરની ફ્રેશ બને છે...ડેઝર્ટ હોય અને તેમાં પણ ચોકલેટ બ્રાઉની મળી જાય તો મજા જ પડી જાય..ચોકલેટ બાળકોને ફેવરિટ હોય છે ચોકલેટથી પણ ઘણા ફાયદા થાય છે ચોકલેટ થી મૂડ ફ્રેશ રહે છે ડાર્ક ચોકલેટ ના બે ટુકડા રોજ ખાવા જોઈએ.. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે પણ સારું છે..તો ચાલો આજે આપણે બનાવીએ ચોકલેટ બ્રાઉની. Mayuri Unadkat -
એગલેસ ચોકલેટ વૉલનટ બ્રાઉની (Eggless Chocolate Walnut Brownie Rec
ચોકલેટ બ્રાઉની એક અમેરિકન ડિઝર્ટ કે નાસ્તા નો પ્રકાર છે. બ્રાઉની ફજી, ગુઈ કે ચૂવિ એમ અલગ અલગ રીતે બનાવી શકાય અને એનો પ્રકાર એના ટેક્ષચર પરથી ખબર પડે છે. બ્રાઉની ને પ્લેઇન પણ બનાવી શકાય અથવા તો તેમાં નટ અને ચોકલેટ ચિપ્સ ઉમેરીને બનાવી શકાય. બ્રાઉની નાસ્તા તરીકે, ચા - કોફી સાથે અથવા તો વેનીલા આઈસ્ક્રીમ કે વ્હઈપ્ડ ક્રીમ સાથે ડિઝર્ટમાં સર્વ કરી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
આલમંડ બ્રાઉની(almond brownie Recipe in gujarati)
#GA4#week16આજે મેં મારી ફેમિલી ની મનપસંદ એવી આ બ્રાઉની બનાવી છે Dipal Parmar -
હોલ વ્હિટ કેપેચીનો બ્રાઉની (whole wheat capechino brownie recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ20#ગોલ્ડનઅપ્રોંન3#વિક24જનરલ આપણે મેંદામાંથી બ્રાઉની બનાવતા હોઈએ છીએ પણ મેં અહીં ઘઉંના લોટમાંથી બ્રાઉની બનાવી છે... અને સાથે અખરોટ નો ઉપયોગ કરેલો છે..જેથી તે હેલ્ધી છે... બાળકોને ઘરે તમે આરામથી ખવડાવી શકો છો..... તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Sonal Karia -
ચોકલેટ બ્રાઉની કેક (Chocolate Brownie Cake Recipe In Gujarati)
આવતીકાલે મારા હસબન્ડ નો બર્થડે છે એટલે મને પ્રેરણા થઇ કે હું આજે જ બ્રાઉની કેક બનાવું બધાને ખૂબ જ ભાવે છે Aruna rathod# Ga 4 #week 17 -
ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)
ઘઉંની લોટ ની બનાવેલી brownie બાળકો જો વધારે ખાય તોપણ ચિંતા રહેતી નથી એટલે મેં ઘઉંના લોટમાં ચોકલેટ મિક્સ કરી ચોકલેટ બ્રાઉની બનાવી.#GA4#week16#brownie Rajni Sanghavi -
મેરી બિસ્કિટ કેક
હું અને મારી બેન નાના હતા ત્યારે મારી મમ્મી અમારા માટે મેરી બિસ્કિટ કેક ઘણી બધી વખત બનાવતી એ કેક એને પણ ખૂબ ભાવે એટલે આજે મેં મારી મમ્મી માટે આ કેક બનાવી છે.#મોમ Charmi Shah -
કોફી પારલેજી કેક (coffee parle g cake Recipe In Gujarati)
આ કેક બનાવવામાં ખૂબ જ સરળ તેમજ ટેસ્ટ માં ખુબ જ સરસ બને છે આ કેક સુપર સ્પોન્જી બને છે આશા છે તમને બધાને ગમશે Arti Desai -
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#GA4#Week16બ્રાઉની નાના મોટા સૌને ભાવે છે.અને એમાં પણ ચોકલેટ બ્રાઉની તો બાળકો ને ખૂબ ભાવે છે.આ બ્રાઉની આઈસ્ક્રીમ સાથે અને આઈસ્ક્રીમ વગર પણ ખાવાની મજા આવે છે. Dimple prajapati -
-
ચોકલેટ કેશ્યુનટ બ્રાઉની (Chocolate Cashew Brownie Recipe In Gujarati)
બ્રાઉની એ દરેક ઉંમરના લોકોને ભાવતી વાનગી છે. લોકો અલગ અલગ પ્રકારની બ્રાઉની બનાવતા હોય છે. સામાન્ય રીતે ચોકલેટ બ્રાઉની સાથે Walnut નું combination સારું લાગે છે પણ આજે મે કાજુ સાથે ચોકલેટ બ્રાઉની બનાવી છે અને એ પણ એટલી જ yummy બને છે. Vaishakhi Vyas -
પેરી પેરી સેન્ડવિચ (Peri peri Sandwich Recipe in Gujarati)
આ સેન્ડવિચ માં બહુ બધા શાકભાજી અને પનીર નો ઉપયોગ કરેલો છે જેથી ખુબ પ્રોટીન થી ભરપૂર છે અને હેલ્થી તો છે. ચીઝ છે તો બાળકો ની તો પ્રિય છે. તેની સાથે બધા ની પ્રિય બ્રાઉની પણ છે.#GA4#Week16 Arpita Shah -
-
બિસ્કિટ કેક (Biscuit Cake Recipe in Gujarati)
#CCC#Christmas celebration ખૂબ જ જલ્દી અને ઓછી વસ્તુઓ થી બની જતી કેક.. Aanal Avashiya Chhaya -
સ્ટીમ બિસ્કિટ કેક
#હેલ્થડે #પોસ્ટ-4 આ કેક મારી દીકરી ની ફેવરિટ છે.. જ આજે એને જાતે બનાવી.. ઘરે હાજર હતી એ વસ્તુ થી ડેકોરેશન કર્યું છે.. Tejal Vijay Thakkar -
ઇન્સ્ટન્ટ બ્રાઉની વિથ વેનીલા આઈસ ક્રીમ
#સ્ટ્રીટ#બ્રાઉની#Instantગુલાબી ઠંડી માં જો ગરમ ગરમ બ્રાઉની અને સાથે ઠંડો ઠંડો આઈસ ક્રીમ મળી જાય તો મજા જ મજા. ચાલો ફક્ત 4 વસ્તુ ને બ્રાઉની તૈયાર 5 મિનિટ માં.. Daxita Shah -
-
બ્રાઉની (Brownie Recipe In Gujarati)
#GA4#Week16ઠંડી ની મોસમ ચાલી રહી છે અને ગરમ ડિશ ખાવાની મજા અલગ જ હોય છે.આજે ગરમ ડિશ માં ડેઝર્ટ બનાવ્યું છે જેમાં બ્રાઉની બનાવી છે.ઘરે ગેસ પર જ બિસ્કીટ નો ઉપયોગ કરી બનાવી છે.ખુબજ આસાન રીતે બની જાય છે. khyati rughani -
-
-
કોફી બ્રાઉની(Coffee Brownie Recipe in Gujarati)
#coffee_dayકોફી ડે સ્પેશિયલ કોફી બ્રાઉની વીથ coffee. Hetal Vithlani -
ઓરીયો વોલનટ બ્રાઉની સિઝલર્ (Oreo walnut brownie sizzler recipe in Gujarati)
#GA4#week18#post_18#sizzler#cookpad_gu#cookpadindiaસિઝલિંગ બ્રાઉની, ભારતમાં એક ડેસર્ટ છે જે મુંબઈ અને કેરળના કાફે અને રેસ્ટોરાં દ્વારા લોકપ્રિય બનાવવામાં આવી છે. તે ચોકલેટ બ્રાઉની છે જે ટોચ પર આઇસક્રીમની સ્કૂપ સાથે આઇસક્રીમ પર ઓગાળવામાં ચોકલેટ ઉદાર રેડવાની સાથે પીરસવામાં આવે છે. તે ગરમ સિઝલર પ્લેટો પર પીરસવામાં આવે છે જે તેના સિઝલિંગ હોટ ફોર્મમાં સીધા જ ખાઈ શકાય.સામાન્ય રીતે, આ ડેઝર્ટ તૈયાર કરવા માટે ચોકલેટ વોલનટ બ્રાઉની, વેનીલા આઇસક્રીમ અને ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરવામાં આવે છે.મેં આજે ઓરીઓ બિસ્કીટ માંથી બ્રાઉની બનાવી છે જે ખૂબ જ સોફ્ટ, ટેસ્ટી અને યમ્મી બની છે. Chandni Modi -
ઈન્સ્ટન્ટ મગ બ્રાઉની (Instant Cup Brownie Recipe in Gujarati)
#ફટાફટફટાફટ કોન્ટેસ્ટ માટે આ બેસ્ટ રેસિપી છે ફક્ત ૨ મિનિટ માં બની જાય છે. અને ખરેખર ટેસ્ટ માં પણ એટલી જ બેસ્ટ છે. વરસાદ માં આ બ્રાઉની ખાવાની મજા પડી ગઈ. Sachi Sanket Naik -
રાગી ચોકલેટ કેક (Ragi chocolate cake recipe in gujarati language)
#NoOvenBaking#india2020#સાઉથમેં આજે નેહા શેફ ની રેસિપી ની જેમ થોડો ફેરફાર કરીને રાગી ચોકલેટ કેક ની રેસિપી બનાવી છે જે નાનાં-મોટાં સૌની પ્રિય છે મારી આ રેસિપી માં મેં રાગી નો ઉપીયોગ કરીયો છે જે સાઉથના લોકો ડિફરન્ટ ડિફરન્ટ વાનગી બનાવવામાં કરે છે આજે મેં "રાગી ચોકલેટ કેક ની રેસિપી બનાવી છે જે ટેસ્ટ માં ખૂબજ સરસ લાગે છે અને હેલ્થ માટે પણ હેલ્દી અને સ્વાદ માટે પણ સ્વાદિષ્ટ છે તો તમે પણ આ રેસિપી બનાવજો. Dhara Kiran Joshi -
-
ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)
#GA4#week16ઠંડી હોય અને વીએન્ડ એટલે કીડ્સ ની ફરમાઈશ થી બનાવી Smruti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16683823
ટિપ્પણીઓ (2)