સમોસા નો પંજાબી સુકો મસાલો (Samosa Punjabi Dry Masala Recipe In Gujarati)

Darshna Rajpara @darsh
સમોસા નો પંજાબી સુકો મસાલો (Samosa Punjabi Dry Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન ને ગરમ કરી તેમાં બધા મસાલા ને ધીમા તાપે ૫ થી ૭ મિનીટ સુધી શેકી લો
- 2
બધા મસાલા ઠંડા થાય એટલે તેને બારીક પીસી લો અને એર ટાઇટ બરણી માં ભરી લો મસાલો સમોસા બનાવતા વખતે તેનો ઉપયોગ કરવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલેદાર ચટપટો કચ્છી દાબેલી મસાલો
#Lets Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
ગરમ મસાલો (Garam Masala Recipe In Gujarati)
ધરે બનાવેલો ગરમ મસાલો હાઇજેનિક હોય છે.આ મસાલો ઓછા પ્રમાણ માં વાપરો તો પણ વાનગી સ્વાદિષ્ટ બને છે.દાળ શાક ઉપરાંત ફરસાણ અને અન્ય વાનગીઓ માં પણ ઉપિયોગી છે. Varsha Dave -
-
-
-
પંજાબી કઢી (Punjabi Curry Recipe In Gujarati)
#GA4#Week7#buttermilk Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#MS ટી ટાઈમ સનૅકસ.....,, ઉત્તરાયણ મા નાસ્તા માટે બનતી વાનગી. Rinku Patel -
-
પાવ ભાજી મસાલો(pav bhaji masala recipe in Gujarati)
પાવડર ભાજી દરેક ને ખૂબ જ પસંદ હોય છે.પણ તેમાં પરફેક્ટ મસાલા ન પડે ત્યાં સુધી તેનો સ્વાદ આવતો નથી. મુંબઈ ની પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ પાવ ભાજી મસાલો બનાવ્યો છે.તેનાંથી સુપર ટેસ્ટી બનશે. Bina Mithani -
-
કિચન કિંગ મસાલો (Kitchen King Masala Recipe In Gujarati)
દરેક વાનગી ની જાન હોય છે ગરમ મસાલો. દરેક મસાલા જો પરફેક્ટ માપ સાથે લેવામાં આવે તો વાનગી ને ખુબ ટેસ્ટી બનાવે છે. કોઈ પણ વસ્તુ વધારે કે ઓછી પડી જાય તો બધી મહેનત પાણી માં જાય છે. એટલે અહીં મેં દરેક વસ્તુ પરફેક્ટ માપ લઈ ને કિચન કિંગ મસાલો બનાવ્યો છે. આ મસાલો બનાવી તમે 6 મહિના સુધી કાચની બોટલ માં સ્ટોર કરી શકો છો. Daxita Shah -
ચા નો મસાલો (Chai masala recipe in Gujarati)
#CF જેની ચા બગડી તેનો દિવસ બગડ્યો. તેમ કહેવાય..ચા નો સ્વાદ વધારવાં ચા નો મસાલો યોગ્ય માપ થી એકદમ પરફેક્ટ બને છે.જેનાં થી સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Bina Mithani -
પાવભાજી મસાલો હોમમેડ (Pavbhaji Masala Homemade Recipe In Gujarati)
#MBR1#WEEK1#CWM2#Hathimasala Vaishali Vora -
-
-
રસમ નો મસાલો (Rasam Masala Recipe In Gujarati)
આપણે રસમ બનાવવા હોય ત્યારે જો મસાલો તૈયાર હોય તો રસમ ફટાફટ બની જાય છે Pinal Patel -
પંજાબી સમોસા(Punjabi samosa recipe in Gujarati)
#MW3#fried#સમોસા#પંજાબી સમોસાઆપણે ગુજરાતીઓ સમોસા બનાવીએ તો તેમાં મસાલો કરતા હોઈએ છીએ તેના કરતા થોડો અલગ મસાલો કરી સમોસા બનાવવામાં આવે છે તેવા પંજાબી સમોસા મેં આજે બનાવ્યા છેજેની સ્પેશિયાલિટી તેમાં ઉમેરવામાં આવતો homemade મસાલો છેઆ સમોસાનું પડ પણ તેની એક ખાસિયત હોય છે તે એકદમ ક્રિસ્પી છતાં સોફ્ટ હોય છે તેમાં તેને લોટની ખાસિયત હોય છેપંજાબી સમોસા ની સાઈઝ પણ ગુજરાતી સમોસા કરતાં થોડી મોટી હોય છે અને તેને ફોલ્ડ કરવાની method પણ અલગ હોય છેઆ સમોસા સાથે કેચ અપ ખૂબ જ ટેસ્ટી લાગે છેઆ સમોસા બનાવવાની રેસીપી હું તમારી સાથે શેર કરુ છું જરૂર થી ટ્રાય કરશો Rachana Shah -
જીરાવન મસાલો (Jeeravan Masala Recipe In Gujarati)
#jeeravanmasala#indoripohamasala#cookpadgujarati Mamta Pandya -
ચા મસાલો (Tea Masala Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiકહેવાય છે ને કે જેની સવારની ચા બગડે એનો આખો દિવસ બગડે.....આમ તો ચા બધા બહુ પ્રકારની હોય છે જેવી કે આદુવાળી ચા, મસાલા ચા, લીંબુ ની ચા, ગ્રીન ટી, તુલસી ફુદીના ચા વગેરે...મેં INSTANT TEA MASALA બનાવ્યો છે જે એકદમ easy છે અને જલ્દી બની જાય એવો છે..Tips :: શિયાળામાં ચા મસાલો થોડો strong જોઈએ એટલે વરિયાળી અને ઈલાયચી થોડી ઓછી નાખવી ..ઉનાળામાં ચા મસાલો બનાવો તો તેમાં વરિયાળીની અને ઈલાયચી ની માત્રા થોડી વધારી લેવી. Khyati's Kitchen -
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#નોર્થપંજાબી સમોસા બધા ને ફેવરીટ અને એકદમ કોમન સ્ટ્રીટ ફૂડ/ બ્રેકફાસ્ટ/ નાસતો છે. પંજાબી સમોસા એમાં વપરાતા અલગ મસાલા થી બધા થી અલગ પડે છે. સમોસા નો પરિચય ૧૩-૧૪ મી સદી માં ભારત માં થયો હતો. સમોસા બહાર થી એકદમ ક્રિસ્પી ખસતું અને અંદર થી એકદમ નરમ અને મસાલેદાર હોય તો જ ખાવા માં મજા આવે છે! તો ચાલો શીખીએ પંજાબ ના ફેમસ સમોસા. Kunti Naik -
-
-
-
જીરવાન મસાલો(Jeeravan masala recipe in Gujarati)
જીરવાન મસાલો ઈન્દોર નો પ્રખ્યાત ચટપટો મસાલો છે. સ્વાદ વધારે તેવો મસાલો છે.ખાસ કરી ને પૌવા માટે ઉપર થી નાખવાં માટે સ્પેશિયલ વપરાશ માં લેવાય છે. ત્યાં ની બધી વસ્તુઓ માં આ મસાલો નો ઉપયોગ થાય છે. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16683756
ટિપ્પણીઓ