ખજૂર ડ્રાયફ્રુટ મિલ્ક (Khajoor Dryfruit Milk Recipe In Gujarati)

hetal shah @cook_26077458
ખજૂર ડ્રાયફ્રુટ મિલ્ક (Khajoor Dryfruit Milk Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ,કાજુ,બદામ,પિસ્તા, ખશખશ અને કાળી ખજૂર બધા ને એક પ્લેટ માં કાઢી લો
- 2
હવે એક કડાઈ માં દૂધ કાઢી બધા ડ્રાયફ્રુટ ને કટ કરી ઉમેરી એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો પછી તેમાં ખાંડ અને ખજૂર ઉમેરી બરાબર ઉકાળો
- 3
હવે આપડું ખજૂર ડ્રાય ફ્રુટ મિલ્ક રેડી છે આ મિલ્ક ને ખાંડ ફ્રી બનાવવું હોય તો ખાંડ ને બદલે ખજૂર થોડું વધુ લેવું
- 4
હવે ગરમ ગરમ ખજૂર ડ્રાય ફ્રૂટ મિલ્ક ને કેસર થી ગાર્નિશ કરી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16684548













ટિપ્પણીઓ