ખજૂર ડ્રાયફ્રુટ મિલ્ક (Khajoor Dryfruit Milk Recipe In Gujarati)

hetal shah @cook_26077458
ખજૂર ડ્રાયફ્રુટ મિલ્ક (Khajoor Dryfruit Milk Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ,કાજુ,બદામ,પિસ્તા, ખશખશ અને કાળી ખજૂર બધા ને એક પ્લેટ માં કાઢી લો
- 2
હવે એક કડાઈ માં દૂધ કાઢી બધા ડ્રાયફ્રુટ ને કટ કરી ઉમેરી એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો પછી તેમાં ખાંડ અને ખજૂર ઉમેરી બરાબર ઉકાળો
- 3
હવે આપડું ખજૂર ડ્રાય ફ્રુટ મિલ્ક રેડી છે આ મિલ્ક ને ખાંડ ફ્રી બનાવવું હોય તો ખાંડ ને બદલે ખજૂર થોડું વધુ લેવું
- 4
હવે ગરમ ગરમ ખજૂર ડ્રાય ફ્રૂટ મિલ્ક ને કેસર થી ગાર્નિશ કરી સર્વ કરો
Similar Recipes
-
ખજૂર ડ્રાયફ્રુટ દૂધ (Khajoor Dryfruit Milk Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
ખજૂર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Dryfruit Roll Recipe In Gujarati)
#Immunityખજૂરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે હોય છે. આમ તો છોકરાઓ ખજૂર ખાતા નથી પણ ડ્રાયફ્રુટ સાથે મિક્સ કરીને આપીએ તો ખાઈ લે છે. અત્યારે કોરોના વાયરસ ચાલી રહ્યો છે તેથી શરીરની ઈમ્યુનિટી માટે સૂંઠ ગંઠોડા પાઉડર અને ખજૂર ખૂબ જ ગુણકારી છે. Parul Patel -
-
-
ડ્રાયફુટ ખજૂર પાક (Dryfruit Khajoor Paak Recipe In Gujarati)
#alpa#Cookpadindia#Cookpadgujarati#Cookpad એનર્જીથી ભરપૂર ડ્રાય ફુટ ખજૂર પાક Ramaben Joshi -
-
ખજૂર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Dryfruit Roll Recipe In Gujarati)
વિન્ટર માં મારા ઇન્ડિયા ના stay દરમિયાન મેં આ ડીશ બનાવી હતી Sangita Vyas -
-
ખજૂર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Dryfruit Roll Recipe In Gujarati)
#MBR2#cookpad India#Win#Medals Kirtana Pathak -
-
ખજૂર ડ્રાયફ્રુટ બરફી (Khajoor Dryfruit Barfi Recipe In Gujarati)
#AA1#Ameging August#Post1#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઓગસ્ટ મહિનામાં ગુજરાતી મહિનો શ્રાવણ મહિનો આવતો હોવાથી આ મહિનામાં જન્માષ્ટમી રક્ષાબંધન વગેરે તહેવારો ની ઉજવણી કરવામાં આવે છે આ તહેવારોમાં સ્પેશિયલ વાનગી બનાવવામાં આવે છે મેં આજે એનર્જી યુક્ત ખજૂર ડ્રાયફ્રુટ બરફી બનાવી છે એનર્જી યુક્ત ખજૂર ડ્રાયફ્રુટ બરફી Ramaben Joshi -
ડ્રાયફ્રુટ મિલ્ક પાઉડર(Dryfruit Milk Powder Recipe In Gujarati)
#Immunityજે લોકો ને વિકનેસ લાગતી હોય એ લોકો એ daily આ પાઉડર ની મિલ્ક માં એડ કરીને પીવા થી વિકનેસ દૂર થશે આ પાઉડર માં બધી જ એવી વસ્તુ છે જેના થી યાદ શક્તિ અને તાકાત ખૂબ વધે છે ખૂબ જ ફાયદા કારક છે આ daily use માં લેવા થી કોઈ side effects થતી નથી Khushbu Sonpal -
ખજૂર અને ડ્રાયફ્રૂટ ના એનર્જી બોલ્સ (Khajoor Dryfruit Energy Balls Recipe In Gujarati)
#TCખજૂર અને ડ્રાય ફ્રૂટ ના એનર્જી બોલ આબાલ-વૃદ્ધ બધાની તંદુરસ્તી જાળવવા માટે ખૂબ જ ઉપયોગી છે અને શિયાળામાં આ વાનગીનો ખૂબ ઉપયોગ થાય છે Ramaben Joshi -
કેસર ડ્રાયફ્રુટ મિલ્ક(Saffron dryfruit milk recipe in Gujarati)
#CookpadTurns4આ કેસર અને ડ્રાય ફ્રુટ વાળું દૂધ શિયાળા મા રોજ રાત્રે પીવાથી ઉંઘ સારી આવે છે. અને તેના અનેક ગુણ પણ છે.તો આ કેસર ડ્રાય ફ્રૂટ દૂધ રોજ પીવું જોઈએ. Kiran Jataniya -
ડ્રાયફ્રુટ ખજૂર પાક (Dryfruit Khajoor Paak Recipe In Gujarati)
#KS2# શિયાળાનું ઉત્તમ વસાણુ ખજૂર પાકબળવર્ધક હેલ્ધી ડ્રાય ફુટ ખજૂર પાક Ramaben Joshi -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#Week9 post2#Cookpadindi#cookpadgujaratiકેસર ડ્રાયફ્રુટ ના ઉપયોગ વડે બનાવેલ હેલ્ધી Ramaben Joshi -
ખજૂર ડ્રાયફ્રુટ બન
#મોમઆજે મેં મારા સન માટે ખજૂર સુકામેવાના કોમ્બિનેશન માં આ રેસિપી બનાવી છે .જે તેને ખૂબ પસંદ છે . Keshma Raichura -
ખજૂર ડ્રાયફ્રુટ પાક લાડુ (Khajoor Dryfruit Paak Ladoo Recipe In Gujarati)
#KS2#cookpadgujarati#cookpadindiaશિયાળા માં ખજુર અને સૂકા મેવા ના સેવન ના લાભ આપણે સૌ જાણીએ છીએ. લોહતત્વ અને શક્તિ ના ભંડાર એવા ખજૂર માં કુદરતી મીઠાશ હોય છે જેથી અલગ થી ખાંડ -ગોળ ની જરૂર નથી પડતી. સાથે સૂકા મેવા ભેળવવાથી વધુ પૌષ્ટિક ની સાથે સ્વાદિષ્ટ પણ બને છે. Deepa Rupani -
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9શક્તિનું મહાસાગર એટલે રણપ્રદેશનું ફ્રુટ ખજૂર એટલે જ કહ્યું છે કે શિયાળામાં ખાઓ ખજૂર અને શક્તિ રહેહાજરા હજુર. આપણે જેખજૂર ખાઈએ છીએ તે મોટાભાગે સાઉદી અરેબિયા, ઈરાન વગેરે મિડલ ઈસ્ટના કે અખાતી દેશોમાંથી આવે છે. મહેનતનું કામ કરવાનું હોય તેમણે ચા પીવાને બદલે બેથી ત્રણ પેશી ખજૂર એક ગ્લાસ પાણીમાં પલાળી મસળી પી જવું. તેનાથી થાક ઝડપથી દૂર થાય છે. આયુર્વેદમાં આ પીણાને ખજૂર મંથ કહે છે. સાંધાનો દુ:ખાવો, હ્રદય-બ્લડપ્રેસર અને કબજિયાત માટે તે અકસીર છે. ખજૂરની સાથે mix dry fruit અને બાવળિયો ગુંદર હોવાથી ખજૂર પાક એકદમ પૌષ્ટિક અને હેલ્થી બને છે દરરોજ માત્ર એક કટકો ખાવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. Ankita Tank Parmar -
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Anjeer Dryfruit Roll Recipe In Gujarati)
#MBR2Week 2ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ ખુબ જ પૌષ્ટિક અને હેલ્થી છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ખુબ જ ટેસ્ટી પણ લાગે છે. Arpita Shah -
ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati)
આરોલ ખાવાથી શરીર હેલ્થી થઈ છે અને વિટામિન મળે છે Daksha pala -
-
-
ખજૂર કોકોનટ ડ્રાયફ્રુટ રોલ (khajoor coconut dryfruit roll)
#માઇઇબુક# પોસ્ટ12#સ્વીટ#પોસ્ટ2 Hetal Gandhi -
-
ખજૂર ડ્રાયફ્રૂટ બોલ્સ (Khajoor Dryfruit Balls Recipe In Gujarati)
#walnuttwistsસીડ્સ નૂટસ બોલ્સ જે સુગરફ્રી સ્વીટ છે.જેમાં walnuts, બદામ, પિસ્તા, ખજૂર વગેરે વગેરે થી ભરપૂર છેએકાદશી મા લેવાઈ , જે હેમોગ્લોબીન વધારે છે, શક્તિ વર્ધક છે, ઈમમુનિટી વર્ધક, બારે માસ ક્યારે પણ ખવાય Ami Sheth Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16684548
ટિપ્પણીઓ