રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરાના લોટમાં મેથીની ભાજી અને કોથમીર મીઠું હિંગ હળદર લીલું લસણ આદુ-મરચા ની પેસ્ટ અને ખાટું દહીં નાખી ખીરું તૈયાર કરો
- 2
તૈયાર કરેલા ખીરાને થોડીક વાર રેસ્ટ આપો
- 3
હવે એક પેનમાં તેલ મૂકી તેમાં તલ નાખી તેની ઉપર તૈયાર કરેલું ખીરું પાથરી દો.
- 4
હવે તેને ધીમા ગેસ ઉપર સરસ ચડી જાય ત્યાં સુધી રાખી થોડીવાર પછી તેને ઓથલાવી અને બીજી બાજુ પણ સરસ રીતે ચડવા દો
- 5
બંને બાજુ સરસ રીતે ચડી જાય એટલે તેને સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16687930











ટિપ્પણીઓ