#JR3
કોથમીર અને ફૂદીના ના પાન ને સાફ કરી ધોઈ લેવા
મિક્સર જારમાં કોથમીર ફુદીનો લીલા મરચાં આદુ શીંગદાણા ક્રશ કરી લેવું
પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું લીંબુનો રસ ઉમેરી પેસ્ટ કરવી
તૈયાર છે સ્વાદિષ્ટ ચટણી
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ