ગ્રીન ભાજીપાઉં (Green Bhaji Pav Recipe In Gujarati)

શિયાળા માં મળતા લીલા શાકભાજી થી આ ભાજી ટ્રાય કરો. સુરત ની ફેમસ છે આ ડિશ અને ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે. ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે.
ગ્રીન ભાજીપાઉં (Green Bhaji Pav Recipe In Gujarati)
શિયાળા માં મળતા લીલા શાકભાજી થી આ ભાજી ટ્રાય કરો. સુરત ની ફેમસ છે આ ડિશ અને ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે. ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કોબી રીંગણ ફુલાવર બટેકા લસણ ડુંગળી લાલ લીલા ટામેટા બધું કુકરમાં થોડું પાણી નાખીને બાફી લેવો. વટાણાને પાણીમાં અલગથી બાફી નીતારી લેવા.
- 2
પાલકને બ્લાંચ કરી ઠંડા પાણીમાં નાખવી જેથી સરસ ગ્રીન કલર રહે. ત્યારબાદ મિક્સરમાં પાલક કોથમીર ફુદીનો નાખીને સરસ ક્રશ કરો
- 3
કડાઈમાં તેલ મૂકી જીરું નાખવું. તેમાં લીલી ડુંગળી અને લીલું લસણ નાંખી સાંતળો.
- 4
હવે તેમાં 2 લીલા ટામેટા સમારેલા નાખવા. ટામેટા ચડી જાય એટલે તેમાં કેપ્સીકમ નાખી લાલ મરચું પાઉડર અને પાવભાજી મસાલો નાખવો.
- 5
બાફેલા શાકભાજી ને મેશ કરી કડાઈમાં નાખવું. ત્યારબાદ તેમાં પાલક કોથમીર ફુદીનાની પેસ્ટ નાખી સરખું મિક્સ કરો. હવે તેમાં બાફેલા વટાણા નાખી મીઠું અને લીંબુનો રસ નાખી દેવો. સરખું મિક્સ કરી ગેસ બંધ કરો.
- 6
તૈયાર છે ગ્રીન પાવભાજી કોથમીર નાખી પાવ સાથે પીરસો.
Similar Recipes
-
-
મિક્સ શાક દેશી સ્ટાઈલ (Mix Shak Desi Style Recipe In Gujarati)
શિયાળા માં બધા શાકભાજી સરસ મળે છે. ત્યારે આ સ્ટાઈલ નું દેશી શાક ખાવાની મજા આવે છે. Disha Prashant Chavda -
-
ગ્રીન પાવ ભાજી (Green Pav Bhaji Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR5Week 5શિયાળાની શરૂઆત થતાં લીલા શાકભાજી અને અલગ અલગ પ્રકારની ભાજી માર્કેટમાં મળવા લાગે છે અને આ તાજા શાકભાજી અને ભાજી નો ઉપયોગ કરી ને ઘણી બધી વાનગીઓ બનાવવા ની પણ મજા આવી જાય છે તો મેં બનાવી બધા ની ફેવરીટ પાવ ભાજી ને હેલ્ધી અને ટેસ્ટી ગ્રીન ગ્રેવી સાથે. Harita Mendha -
-
ગ્રીન પાવભાજી (Green Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#dinner recipe Amita Soni -
ગ્રીન ગાર્ડન સબ્જી (green garden sabji recipe in Gujarati)
#MW4#cookpadindia#cookpadgujrati લીલા શાકભાજી પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. ફાર્મથી જ આવેલા તાજા, લીલા શાકભાજીમાંથી સૂકા મસાલાનો ઉપયોગ કર્યા વગર ખૂબ જ સ્વાદિષ્ટ અને સહેલાઈથી બની જાય એવું શાક બનાવ્યું છે. આ શાકભાજી ઓર્ગેનિક છે. Sonal Suva -
ગ્રીન પાઉં ભાજી (Green Pav Bhaji Recipe In Gujarati)
#CookpadTurns6 Birthday Challengeઆ રેસિપી માં ભરપુર કોથમીર, મરચા નો મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે.. જેથી કલર પણ ગ્રીન થાય.અને કોથમીર નાં પોષક તત્વો નો લાભ આપણને મળે...અને કુકપેડ ની પાર્ટી માં કંઈક અલગ જ લાગે.. Sunita Vaghela -
ગ્રીન પાંવ ભાજી (Green Pav Bhaji Recipe In Gujarati)
#લીલી#રેગયુલર પાવ ભાજી તો આપડે બધા ખાતા j હોયે છીઅે પણ શિયાળા માં મળતાં લીલાં શાકભાજી ના ટ્વીસ્ટ થી આપડે ગ્રીન ભાજી બનાવી બાળકો ને હેલ્ધી ખવડાવી શકીએ. Kunti Naik -
પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#ChooseToCook લગભગ બધાં ની જ પસંદ વાનગી માં ની એક સાંજે ગરબા માં જવું હોય બપોરે શાકભાજી સમારી બાફી ને નીકળી જાવ તો રસોઈ સહેલી બની જાય ને આવી ગરબા ગણગણતા ભાજી વધારો.... 💐🌹 HEMA OZA -
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4 #Week 19પુલાવ એ ચોખા, શાકભાજી અને મસાલા ઉમેરી બનતી વાનગી છે. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે હેલ્થી પણ છે. શિયાળા માં મળતા વિવિધ શાકભાજી ના ઉપયોગ થી સરસ રેસિપિઝ બનાવી શકાય છે. મેં પાલક અને બીજા શાક વાપરી ગ્રીન પુલાવ બનાવ્યો છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. Jyoti Joshi -
ભાજી બ્રેડ (Bhaji Bread Recipe In Gujarati)
#GA4 #Week24કોલીફ્લાવર નો ઉપયોગ કરી ભાજી બનાવી છે. ભાજી મા બીજા પણ શાક નો ઉપયોગ થાય છે જે ટેસ્ટ માં ખૂબ ટેસ્ટી છે. નાના મોટા બધાં ને ભાવે તેવી ભાજી બનાવી લો. Chhatbarshweta -
વેજ ભાજી બિરયાની (Veg Bhaji Biryani Recipe In Gujarati)
#WK2શિયાળામાં શાકભાજી બહુ સારા મળતા હોય છે પણ બાળકો બધા શાકભાજી ખાતા નથી તો તેની આ રીતે ભાજી બનાવી અને બિરયાની બનાવી દેવાથી તે ટેસ્ટી અને હેલ્ધી બને છે . અને પાવભાજી બનાવી હોય અને ભાજી વધી હોય તો તેનો પણ આ રીતે ઉપયોગ કરી અને એક નવી ડિશ બનાવી શકીએ છીએ Shrijal Baraiya -
પાઉં ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
બધાં ની ફેવરિટ પાઉં ભાજી.. શિયાળા માં તો બને જ છે. પણ બારે માસ બનતી જ હોય છે. શાક ભાજી નું મિશ્રણ એવી ,આ ભાજી માં બધાં જરૂરી પોષક તત્વો મળી જાય છે.સાથે સલાડ ને મસાલા છાસ.. સંપુર્ણ આહાર..નું ઉદાહરણ પૂરું પાડે છે.#પાઉંભાજી.. Rashmi Pomal -
પાલક અપ્પમ(Spinach appam recipe in gujarati)
જો શિયાળા માં તાજા માજા થવું હોય તો આ રેસિપી જરૂર થી ટ્રાય કરો Purvi Malhar Desai -
ગ્રીન ભાજી પાઉં
#શિયાળાશિયાળા મા લીલા શાક ખૂબ જ સસ્તા ને સારા મળી જાય છે.ને પાઉંભાજી લગભગ બધા ની ફેવરેટ હોય છે.તો મે આજે વિટામિન થી ભરપૂર બઘા લીલા શાક ની પાઉંભાજી બનાવી છે.જે શિયાળા મા જ શકય બને છે. Shital Bhanushali -
ગ્રીન મસાલા ખીચું (Green Masala Khichu Recipe in Gujarati)
ખીચું જે આપણે નોર્મલી બનાવતા હોઈએ છે એના કરતાં આ ખીચું સ્વાદ માં થોડું અલગ છે. લીલા મસાલા સાથે બનતું આ ખીચું સ્ટ્રોંગ ફ્લેવર્સ આપે છે. શિયાળા માં ખાવા માટે બેસ્ટ ઓપ્શન છે. Disha Prashant Chavda -
ગ્રીન પુલાવ
#ચોખાલીલા મસાલા થી બનાવેલ આ પુલાવ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ છે. દહીં સાથે બહુ સરસ લાગે છે. Deepa Rupani -
ગ્રીન સૂપ (Green Soup Recipe In Gujarati)
#MBR7#WLD#Win#Week3#cookpadgujarati#cookpadindiaશિયાળા માં હું અલગ અલગ શસ્કભાજી ના કોમ્બિનેશન કરી સૂપ બનાવતી હોઉ છું આજે મેં ડિનર માં ગ્રીન સૂપ બનાવ્યો.ગ્રીન સૂપ ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. ટેસ્ટ તો સરસ જ લાગે છે અને જે લોકો ડાયટ કરતા હોય તેના માટે તો બેસ્ટ જ છે તેમાં બટર નો ઉપયોગ નહીં કરવાનો. Alpa Pandya -
-
ગ્રીન ભાજીપાઉં (Green Bhaji Pav Recipe In Gujarati)
ભાજીપાઉંએ બૉમ્બેની પ્રખ્યાત ડીશ છે. પણ હવે એવું નથી રહ્યું. આ ડીશ દેશ- વિદેશમાં પણ એટલી જ બધી મશહૂર થઈ ગઈ છે. હવે તો એમાં પણ વેરિએશન આવ્યું છે.પહેલાં ફ્ક્ત લાલ ગ્રેવીમાં ભાજીપાઉં બનતા હતા. પણ હવે તો ગ્રીન (લીલા) ભાજીપાઉં તથા બ્લેક (કાળા) ભાજીપાઉં પણ મળતા થઈ ગયા છે. મેં પણ આજે ગ્રીન ભાજીપાઉં બનાવવાનો પ્રયત્ન કર્યો છે.#MBR5 Vibha Mahendra Champaneri -
હૈદરાબાદી વેજ. બિરયાની (Hydrabadi Veg. Biriyani Recipe In gujarati)
#AM2#રાઈસહૈદરાબાદી બિરયાની માં પાલક અને ફુદીનાની પેસ્ટ એડ કરવામાં આવે છે. તેનાથી બિરયાની ખૂબ જ ટેસ્ટી લાગે છે. હૈદરાબાદી બિરયાની ગ્રીન કલરની બને છે અને ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. Parul Patel -
ગ્રીન પાવ ભાજી (Green pavbhaji recipe in Gujarati)
આ પાઉંભાજી શિયાળામાં ખાસ બનાવવા માટે આવે છે કારણકે શિયાળામાં લીલા શાકભાજી ખૂબ જ મળતા હોય છે આ ભાજીમાં લીલા લસણ અને લીલી ડુંગળી નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે અને શિયાળામાં લીલા વટાણા પણ ખુબ જ સરસ આવતા હોય છે તો શિયાળામાં ભાજી બનાવવાની અને ખાવાની મજા આવે છે Rita Gajjar -
મુંબઈ પાઉંભાજી(pav bhaji recipe in gujarati)
#વેસ્ટ આ પાઉંભાજી મારા ઘરે મારા મિસ્ટર જ બનાવે છે.અમારા ફેમીલી માં બધા ને ખુબ જ ભાવે છે.આ પાઉંભાજી મહારાષ્ટ્ર ની ખુબ જ ફેમસ છે. Ila Naik -
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
આજે આપણે વેજીટેબલ ને બાફીયા વગર પાવ ભાજી બનાવશું જે ટેસ્ટ માં પણ સારી અને જલ્દી બની જાય છે ફક્ત ૧૫ મીનીટ માં બની જાય છે Jigna Patel -
ગ્રીન સલાડ (Green Salad Recipe In Gujarati)
શિયાળા માં કાચા શાકભાજી ખાવા ની ખૂબ મજા આવે છે.તેમાંથી ભરપૂર માત્રા માં વિટામિન્સ મળે છે. Varsha Dave -
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
પાવભાજી એ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે બધા શાકભાજી ને મિક્સ કરી ને અને તેમાં મસાલા ઉમેરી ને બનાવા માં આવે છે Poonam Joshi -
બટર પાવ ભાજી(Butter Pav bhaji recipe in gujarati)
#GA4#Week6#Butterપાવ ભાજી એક એવી ડિશ છે જે નાના મોટા દરેક લોકો ને મનપસંદ હોઈ છે. પાવ ભાજી કોઈ પણ સમયે માણી શકાય એવી ડિશ છે જે ઝડપ થી બની પણ જાય છે. બાળકો શાક ન ખાતા હોય તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. Shraddha Patel -
ભાજીપાવ
#શિયાળાઆજે મેં બનાવી પાઉભાજી. શિયાળા માં અત્યારે તાજા શાકભાજી આવે . લીલા શાકભાજી થી બનેલી શિયાળા ની આ વાનગી ને મેં થોડી અલગ રીતે બનાવી. શાકભાજી ને પહેલા બાફી ને પછી ગ્રેવી માં વધારવા માં આવે છે જ્યારે મેં અહીં વઘારી ને તેમાં શાકભાજી નાખી ને બાફી છે. આ રીતે મેં અલગ રીતે પાવભાજી બનાવી જે ખાવા માં ખુબજ ટેસ્ટી બની છે. Parul Bhimani
More Recipes
ટિપ્પણીઓ (5)