રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં બાજરી, મગ નો લોટ એડ કરી કોથમીર,તલ,હળદર,મીઠું,અજમો,આદુ મરચા ની પેસ્ટ એડ કરી મિક્સ કરો.
- 2
હવે દહીં એડ કરી 1 કપ પાણી એડ કરી થીક બેટર બનાવી લો.હવે બેકિંગ સોડા એડ કરી સરખું મિક્સ કરો.
- 3
તવા ઉપર તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તલ એડ કરી બેટર ને પાથરી લો.ધીમી આંચ ઉપર બંને બાજુ શેકી લો.
- 4
રેડી છે બાજરી નાં ચમચમીયા.તેને સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16694882










ટિપ્પણીઓ (2)