પાલક લીલુ લસણના ઢોકળા (Palak Lilu Lasan Dhokla Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh

પાલક લીલુ લસણના ઢોકળા (Palak Lilu Lasan Dhokla Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ઢોકળાનો લોટ
  2. 1 વાટકીસમારેલી પાલક
  3. 2 ચમચીસમારેલ લીલુ લસણ
  4. 1 ચમચીમીઠું
  5. 1/2 ચમચી હીંગ
  6. 1/4 ચમચી ખાવાના સોડા
  7. 2પાવળા તેલ બેટરમા
  8. 2 ચમચીસમારેલ કોથમીર
  9. 1ટૂકડો આદુ
  10. 3 નંગલીલા મરચાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઢોકળાના લોટમાં છાશ અને હૂંફાળું પાણી ઉમેરો પછી ચાર કલાક પલાળી રાખો. આથો આવી જાય પછી તેમાં એક કપ ગરમ પાણીમાં સોડા
    ઉમેરીને બેટર તૈયાર કરો.

  2. 2

    તેમાં આદુ, મરચાની પેસ્ટ, મીઠું, હીંગ,સમારેલ ધોઈને પાલક,લીલુ લસણ ઉમેરો પછી ઢોકળીયામા પાણી ગરમ કરવા મૂકો પછી તેમાં વાટકીમા તેલ લગાવીને બેટર મૂકીને
    ઢોકળા ઉતારો.

  3. 3

    પછી સવઁ કરો. તો તૈયાર છે આપણા પાલક, લસણવાળા,કોથમીરવાળા ઢોકળા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes