કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
Ahmadabad, ગુજરાત, ભારત

#VR
#cookpadindia
#cookpadgujarati

શિયાળાનું ઉત્તમ વસાણું એટલે ઔષધીય ગુણો થી ભરપુર ખજૂર પાક.

#VR
#cookpadindia
#cookpadgujarati

શિયાળાનું ઉત્તમ વસાણું એટલે ઔષધીય ગુણો થી ભરપુર ખજૂર પાક.

વધુ વાંચો

ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
Ahmadabad, ગુજરાત, ભારત

#VR
#cookpadindia
#cookpadgujarati

શિયાળાનું ઉત્તમ વસાણું એટલે ઔષધીય ગુણો થી ભરપુર ખજૂર પાક.

#VR
#cookpadindia
#cookpadgujarati

શિયાળાનું ઉત્તમ વસાણું એટલે ઔષધીય ગુણો થી ભરપુર ખજૂર પાક.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મીનીટ
૪ વ્યક્તિ માટે
  1. ૫૦૦ ગ્રામ ખજૂર
  2. ૧૦૦ ગ્રામ ઘી
  3. ૧ કપડ્રાય ફ્રુટ (કાજુ, બદામ, પીસ્તા)
  4. ૧ ચમચીમધ
  5. ૧ ચમચીઇલાયચી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    ગેસ ઉપર પેનમાં ઘી ગરમ કરી તેમાં ડ્રાય ફ્રુટ ને સાંતળી ડિશમાં કાઢો. ઠરે પછી નાના પીસ કરી સાઇડમાં રાખી દો.

    ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ખજૂરમાંથી ઢળીયા કાઢી નાના પીસ કરી લો. પછી ખજૂર ને ધોઇને નીતારી લો. પછી ગેસ ઉપર પેનમાં ઘી ગરમ કરી તેમાં ખજૂરને સાંતળી લો.

    ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ખજૂર એકદમ ગળી જાય પછી તેમાં સાંતળેલા ડ્રાય ફ્રુટ, મધ અને ઇલાયચી પાઉડર નાખી હલાવી લો. મિશ્રણ થોડુ ઠંડુ થાય પછી ગોળ રોલ વાળી ચપ્પુ થી નાના પીસ કરી લો. તૈયાર છે પોષકતત્વો થી ભરપુર ખજૂર પાક.

    ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
પર December 23, 2022 10:09
Ahmadabad, ગુજરાત, ભારત
Hello everyone!!Welcome to my Cookpad page. where you will get access to amazing, unique, delicious and healthy food ideas.I believe in good balanced diet and can't compromise on taste. So I try making my dishes come out perfect. I mainly focus on simple recipes with a modern touch which can be cooked with the ingredients that are easily available at home. I like to explore healthy versions of recipes too.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
  2. ઘઉં ની રાબ (Wheat Flour Raab Recipe In Gujarati)
  3. વધારેલો લસણિયો રોટલો (Vagharelo Lasniyo Rotlo Recipe In Gujarati
  4. અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
  5. આથેલી લીલી હળદર (Fermented Fresh Turmeric Recipe In Gujarati)
  1. રોટલી નો લાડુ છૂટો
  2. ઇન્સ્ટન્ટ હેલ્ધી ગાજર હલવો (Instant Healthy Gajar Halwa Recipe In Gujarati)
  3. લીલી ડુંગળી ના ભજીયા (Lili Dungri Bhajiya Recipe In Gujarati)
  4. દૂધીનું શાક (Dudhi Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16707787
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close