રાંધવાની સૂચનાઓ
- 1
દહીં લઈ તેમાં 1 ચમચીચણાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું
- 2
હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી મિશ્રણ તૈયાર કરવું
- 3
ભીંડાને કાપી તેલમાં સાંતળી લેવા એક પેનમાં તેલ મૂકી રાઈ જીરું હિંગ મેથી નો વઘાર કરી દહીનું મિશ્રણ ઉમેરો
- 4
તેમાં સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરો તેને થોડીવાર ઉકાળવું
- 5
પછી તેમાં ગોળ ઉમેરી સાંતળેલા ભીંડા ઉમેરી થોડીવાર ઉકાળવું ઘટ્ટ થાય એટલે સર્વ કરવું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16707899











ટિપ્પણીઓ