ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘી ગરમ કરી તેમાં ગૂંદ તળી લઈ કાઢી લેવું. બીજા લોયા માં ઘી લઈ ગરમ થાય એટલે લોટ ઉમેરી ઘી છૂટું ના પડે ત્યાં સુધી લોટ શેકતા રહેવું. હવે ગેસ પર થી ઉતરી હલાવતા રહી તેમાં ગૂંદ, સૂંઠ ઉમેરી મિક્સ કરવું.
- 2
ત્યારબાદ મિશ્રણ ઠંડુ પડે એટલે તેમાં ટોપરા નું ખમણ છાંટી એક ઘી થી ગ્રીસ કરેલી થાળી માં પાથરી દેવું. ગોળ પાપડી ને મનપસંદ આકાર માં કાપી લઈ શિયાળા માં તેનો આનંદ માણો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16711223








ટિપ્પણીઓ