ખજૂર રાગી પાક (Dates Ragi Flour Paak Recipe In Gujarati)

ખજૂર રાગી પાક (Dates Ragi Flour Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખજૂર ને પાણીથી બરાબર ધોઈને કપડાં થી કોરો કરી લો.તેના ઠળિયા કાઢીને સમારીને સાઈડ પર રાખો.હવે મિક્સર જારમાં પલ્સ મોડ પર ફેરવી લો.
- 2
એક પેન ગરમ કરવા મૂકો...બદામ અને પીસ્તા ને એક મિનિટ માટે કોરા જ શેકી લો. સાઈડ પર રાખો.હવે એ જ પેનમાં થોડું ઘી મૂકી ગરમ થાય એટલે રાગી નો લોટ ઉમેરી ધીમા તાપે શેકી લો.
- 3
ગેસ બંધ કરીને શેકેલા રાગી ના લોટમાં સૂંઠ અને ગંઠોડા પાઉડર ઉમેરીને મિક્સ કરી લો. મિશ્રણને એક થાળીમાં કાઢીને એ જ પેનમાં બીજું ઘી ઊમેરી ક્રશ કરેલ ખજૂર પણ ચાર થી પાંચ મિનિટ માટે સાંતળી લો.
- 4
ખજૂર શેકાઈ એટલે તેને પણ થાળીમાં કાઢી લો..શેકેલા બદામ પિસ્તા ના ટુકડા કરી અંદર ઉમેરી દો...થોડા ઉપરથી ગાર્નિશ કરવા સાઈડ પર રાખો. ફરી એ જ પેનમાં બાકીનું ઘી અને સમારેલો ગોળ ઉમેરી માત્ર ગોળ ઓગળે એટલે ગેસ બંધ કરો. શેકેલું મિશ્રણ ગોળમાં ઉમેરી ઝડપથી મિક્સ કરીને એક થાળી અથવા ડબ્બા ને ઘી થી ગ્રીસ કરી પાથરી દો...બદામ,પીસ્તા,ખસખસ થી સજાવીને કાપા પાડી લો.
- 5
હવે આપણું શિયાળા નું વસાણું ખજૂર રાગી પાક તૈયાર છે...પ્લેટમાં સજાવી સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
ખજૂર રાગી પાક (Dates Ragi Paak Recipe In Gujarati)
#VR#vasana#winterspecial#khajoorragipaak#ragipaak#cookpadgujarati Mamta Pandya -
ખજૂર ડ્રાયફ્રુટસ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#VR#MBR9#Week9 Parul Patel -
ઈમ્ન્યુનીટી બુસ્ટર(રાગી ઘંઉના ચકતા)(Ragi wheat bites recipe in Gujarati)
આ વાનગી શિયાળામા ઈમ્નયુટી બૂસ્ટર તરીકે ફયાદાકારક છે, સર્દી,જુકામ મા રાહત આપે છે , રોગ પ્રતિકારક શકિત વધારે છે, સ્વાદિષ્ટ અને હેલ્ધી ચકતા દરેક ઉમ્ર ના વ્યકિત માટે ઉપયોગી છે Saroj Shah -
-
ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)
#VR#MBR8#week8 શિયાળા માં વસાણાં તરીકે શકિત દાયક અને સ્ફૂર્તિદાયક આ પાક ઠંડી માં શરીર ને તંદુરસ્તી તેમજ ગરમી આપે છે. Varsha Dave -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
Trending Recipeટ્રેન્ડિંગ વાનગીપોસ્ટ- 1 હજી શિયાળા નો ઠંડો પવન ફૂંકાય છે ત્યારે શરીરમાં ગરમી અને ઉર્જા આપનાર આ અડદિયા પાક રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી...સાંધાના દુઃખાવા માં રાહત આપે છે...જાન્યુઆરી ના એન્ડ સુધી આવા વસાણાં લેવા જરૂરી છે. Sudha Banjara Vasani -
રાગી બદામ પાક(ragi badam pak in gujarati)
#માઇઇબુક#પોસ્ટ25#સુપરશેફ2#ફ્લોરઆજે મેં સુપરશેફ માટે એક heldhy recipy બનાવી છે Dipal Parmar -
-
રાગી સૂંઠ લાડુડી (Ragi Sunth Ladudi Recipe In Gujarati)
#VR#WinterVasanaRecipe#WEEK8#MBR8#Ragishunthladdudirecipe#રાગીસૂંઠલાડુડીરેસીપી Krishna Dholakia -
-
-
કાળા તલ નું કચરિયું જૈન (Black Sesame Kachariyu Jain Recipe In Gujarati)
#VR#MBR8#WEEK8#VASANA#HEALTHY#WINTER#કચરિયું#કાળા_તલ#BLACK_SESAME#COOKPADGUJRATI#COOKPADINDIA Shweta Shah -
ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક (Khajoor Anjeer Dryfruits Paak Recipe In Gujarati)
#MBR8 #Week8 #માયબેસ્ટરેસીપીસઓફ2022#VR #વીન્ટર_સ્પેશિયલ #વીન્ટર_વસાણા#ખજૂરપાક #અંજીરપાક #ડ્રાયફ્રૂટસ #સ્વાસ્થ્યવર્ધક#ઈમ્યુનીટી_બૂસ્ટર #હેલ્ધી #પૌષ્ટિક #શિયાળુ_પાકશિયાળા ની શરૂઆત થાય અને આપણે ઘરે અલગ અલગ પ્રકાર નાં વસાણા બનાવીએ છીએ. મેં આજે સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક એવો ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક બનાવીને ટ્રે માં ગરમાગરમ ઢાળી ને સેટ થવા રાખ્યો છે. તો આવો બધાં સ્વાદ માણવાં . Manisha Sampat -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#VR#MRB7#week7#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ખજૂર પાક (khajur paak Recipe in Gujarati)
#KS2#cookpadindia#cookpadgujrati#winterspecialખજૂર અને dryfruit નું કોમ્બિનેશન હોય એટલે બધાને ભાવે જ. सोनल जयेश सुथार -
ખજૂર રોલ્સ (Khajoor rolls recipe in Gujarati)
શિયાળા દરમિયાન અલગ-અલગ પ્રકારના સુકામેવા અને વસાણા આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. ખજૂર રોલ્સ ખજૂર અને સૂકા મેવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને એમાં ખૂબ જ થોડા ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. ખજૂર રોલ્સ માં ખાંડ કે ગોળ નો ઉપયોગ કરવામાં આવતો નથી. આ એક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ મીઠાઈ છે જે બાળકો પણ ખૂબ જ પસંદ કરે છે.#VR#MBR8#cookpadindia#cookpad_gu spicequeen -
ખજૂર બોલ્સ (Khajoor balls Recipe in Gujarati)
#VR#MBR8ખજૂર પાક,ખજૂર બોલ અને ખજૂર રોલ આમ તો બધું એક જ છે તેના અલગ અલગ સેઇપ આપવામાં આવે છે.ખજૂર ખાવો શિયાળામાં ખૂબ ગુણાકારી છે. Hetal Vithlani -
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#week1શિયાળા માં આપણે વસાણા નો ઉપયોગ અડદિયા ,ખજૂર પાક વગેરે અવનવી રીતે કરતા હોય છીએ .કાટલું પાક સુવાવડ માં લેતા હોય પણ એ સિવાય દરેક સ્ત્રી કે પુરુષ એ કમર કે સાંધાના દુખાવા હોય તો ખાવું જ જોઈએ .એમ અમારા વડીલો ની માન્યતા છે . Keshma Raichura -
રાગી રાબ (Ragi Raab Recipe In Gujarati)
રાગી રાબ એ ફરાળી વાનગી માટે બેસ્ટ ઓપ્શન છે અને સાથે હેલ્ધી પણ છે.#ફરાળી#ઉપવાસ Charmi Shah -
સુગરફ્રી હેલ્ધી ખજૂર બોલ્સ (Sugar free Healthy Dates Balls Recipe In Gujarati)
#Cookpadindia#cookpad_guj#cookpad#MBR9#Week9શિયાળાની ઠંડીમાં શરીર ને ગરમાવો આપવા માટે ગરમ વસ્તુઓ ખાવી જોઈએ. અહીં મેં કાળી ખજૂરનો ઉપયોગ કરીને હેલ્ધી બોલ્સ બનાવ્યા છે. ગોળનો ઉપયોગ કર્યો નથી અને ખજૂરની મીઠાશથી આ ખાંડ ફ્રી હેલ્થી ખજૂર બોલ્સ બનાવ્યા છે. ખજૂર બોલ્સમાં સૂંઠ પાઉડર , ડ્રાયફ્રૂટ્સ, ખસખસ અને ટોપરાના છીણ નો ઉપયોગ કર્યો છે. Parul Patel -
-
ખજૂર સૂકામેવા પાક (Khajur dryfruit pak recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#khajurpak#CookpadIndia#COOKPADGUJRATI શિયાળો એટલે બનાવવાના અને ખાવાના દિવસ સામાન્ય રીતે મોટાભાગના વસાણામાં ગોળ અથવા તો ખાંડ આવતી હોય છે. પરંતુ ખજૂર પાક એક એવું વસાણું છે જેમાં ખજૂર ને પોતાનું ગળપણ સરસ હોવાથી અન્ય બીજું કોઈ ગળપણ ઉમેરવામાં આવતું નથી. અહીં મેં ખજૂર પાક માં ડ્રાયફ્રૂટ અને સૂંઠ, ગંઠોડા પાવડર, તજ પાવડર, જાયફળ પાવડર અને ઈલાયચી પાવડર ઉમેરી તેને વસાણા સ્વરૂપે બનાવેલ છે. શિયાળામાં ખાવા ખજૂર પાક નો યોગ્ય માત્રામાં સેવન કરવાથી તે ખૂબ જ ફાયદાકારક રહે છે. Shweta Shah -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9શક્તિનું મહાસાગર એટલે રણપ્રદેશનું ફ્રુટ ખજૂર એટલે જ કહ્યું છે કે શિયાળામાં ખાઓ ખજૂર અને શક્તિ રહેહાજરા હજુર. આપણે જેખજૂર ખાઈએ છીએ તે મોટાભાગે સાઉદી અરેબિયા, ઈરાન વગેરે મિડલ ઈસ્ટના કે અખાતી દેશોમાંથી આવે છે. મહેનતનું કામ કરવાનું હોય તેમણે ચા પીવાને બદલે બેથી ત્રણ પેશી ખજૂર એક ગ્લાસ પાણીમાં પલાળી મસળી પી જવું. તેનાથી થાક ઝડપથી દૂર થાય છે. આયુર્વેદમાં આ પીણાને ખજૂર મંથ કહે છે. સાંધાનો દુ:ખાવો, હ્રદય-બ્લડપ્રેસર અને કબજિયાત માટે તે અકસીર છે. ખજૂરની સાથે mix dry fruit અને બાવળિયો ગુંદર હોવાથી ખજૂર પાક એકદમ પૌષ્ટિક અને હેલ્થી બને છે દરરોજ માત્ર એક કટકો ખાવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. Ankita Tank Parmar -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. તમે આ રેસિપી માં માવો પણ વાપરી શકો છો. જો તમે માવો વાપરો તો તમારે ખાંડ કે ગોળ નો ઉપયોગ પણ કરવો પડશે. આ વાનગી નાના અને મોટા બંને માટે એકદમ પૌષ્ટિક છે ખાસ કરી ને શિયાળા માં. તમે આમાં બધી જાત ના સુકા મેવા વાપરી શકો છો. Komal Doshi -
રાગી અડદીયા (Ragi Adadiya Recipe in Gujarati)
#VasanaRecipe#VS#MBR8#BOOK8#રાગી-અડદીયારેસીપી Krishna Dholakia -
-
-
-
કાળા તલ નું કચરીયું (Kala Til Recipe In Gujarati)
#GA4#Week15#Jaggeryશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે દરેક ના ઘરે અલગ અલગ વસાણા ખવાતા હોય છે શિયાળા નું ઉત્તમ વસાણું છે. ખુબ જ હેલ્ધી અને રોગ પ્રતિકારક શક્તિ વધારનારું હોય છે. કાળા તલમાં કેલશ્યમ, આયર્ન, મેગ્નેશ્યમ અને ફોસ્ફરસ સારી પ્રમાણમાં હોય છે.કચરિયું એ તલ અને ગોળ નું ખૂબ જ સરસ મિશ્રણ છે. કચરિયું શિયાળા માં લગભગ દરેક ના ઘર માં ખવાતું જ હોય છે. Nidhi Sanghvi
More Recipes
ટિપ્પણીઓ (11)