ન્યૂ યર સ્પેશિયલ પ્રોટીન ડ્રાયફ્રૂટ્સ સ્વીટ્સ

Pooja kotecha @poojakotechadattani
Have a wonderful New Year surrounded by all your loved ones! Happy New Year to all
ન્યૂ યર સ્પેશિયલ પ્રોટીન ડ્રાયફ્રૂટ્સ સ્વીટ્સ
Have a wonderful New Year surrounded by all your loved ones! Happy New Year to all
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડ્રાયફ્રૂટ્સ ને કટ કરી લેવા.ત્યારબાદ એક તપેલીમાં ઘી મૂકવું.ઘી થઈ જાય એટલે તેમાં કટ કરેલા ડ્રાયફ્રૂટ્સ નાખીને 5 મિનિટ માટે હલાવો. થોડુ બ્રાઉન થવા દો.
- 2
પછી તેમાં મધ નાખીને 5 મિનિટ મિક્સ કરો. ગૅસ બંધ કરી દો.અને તેને ઠંડુ થવા દો. બાજુમાં ગેસ પર ખાંડ અને ડૂબે તેટલું પાણી નાખીને દોઢ તાર ની ચાસણી બનાવો.પછી તેમાં કાજુનો ભૂકો નાખીને મિક્સ કરો. કાજુ કતરી જેવું થવા દેવું.અને તેમાં થી નાની ટોપલી જેવું કરો.
- 3
ત્યારબાદ કાજુની બનેલી ટોપલીમાં બનાવેલ ડ્રાયફ્રૂટ્સ મુકો. પછી તેને 15 મિનિટ માટે ફ્રીઝમાં ઠંડુ થવા મુકો. તૈયાર છે ડ્રાયફ્રૂટ્સ સ્વીટ્સ.
Keywords
Similar Recipes
More Recipes
- પાલક મગની દાળ નુ શાક (Spinach Moong Dal Shak Recipe In Gujarati)
- લીલા ચણાનું શાક કાઠીયાવાડી સ્ટાઇલ (Lila Chana Shak Kathiyawadi Shak Recipe In Gujarati)
- ખજૂર ડ્રાયફ્રુટસ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
- સ્ટ્રોબેરી સ્વીસ રોલ (Strawberry Swiss Roll Recipe In Gujarati)
- સેઝવાન ચાઇનીઝ ભેળ (Schezwan Chinese Bhel Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16712485











ટિપ્પણીઓ