લીલા ચણાનું શાક કાઠીયાવાડી સ્ટાઇલ (Lila Chana Shak Kathiyawadi Shak Recipe In Gujarati)

લીલા ચણાનું શાક કાઠીયાવાડી સ્ટાઇલ (Lila Chana Shak Kathiyawadi Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલા ચણાને ધોઈ લો 2 કપ પાણી ગરમ કરવા મુકો પાણી ઉકળે ત્યારે તેમાં લીલા ચણા મીઠું અને ખાંડ નાખીને ચણાને બાફી લો બફાઈ ગયા પછી ચણાની નિતારી લો (વધેલું પાણી શાકમાં એડ કરવા માટે રાખો)
- 2
હવે લસણ જીરુ,૧ ચમચી લાલ મરચું લઈને ખાંડણીમાં વાટી લો પછી તેમાં દહીં,૧ ચમચી લાલ મરચું, હળદર ધાણાજીરું અને મીઠું નાખીને મિક્સ કરીને પેસ્ટ બનાવી લો
- 3
ડુંગળી અને ટામેટાને સમારી લો પછી મેસેજમાં ડુંગળી ટામેટા આદુ અને લીલું મરચું લઈને તેની પણ પેસ્ટ બનાવી લો
- 4
હવે કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો તેલ ગરમ થાય પછી રાઈ-જીરું તતડાવો પછી તેમાં હિંગ અને બધા ખડા મસાલા નાખો પછી તેમાં 1 ચમચીચણાનો લોટ નાખીને ચણાનો લોટ ને શેકી લો
- 5
પછી તેમાં તૈયાર કરેલી દહીં વાળી પેસ્ટ નાખીને તેને ધીમા તાપે બે ત્રણ મિનિટ માટે કુક કરો પછી તેમાં ડુંગળી ટામેટા ની ગ્રેવી નાખીને મિક્સ કરો ધીમા તાપે ગ્રેવી માંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને કુક કરો
- 6
પછી તેમાં બાફેલા ચણા અને પાણી (બાફ્યા પછી જે પાણી વધ્યું હોય તે) ઉમેરો જરૂર લાગે તો પછી ચમચા અથવા તો મેસર વડે થોડા ચણા ને મેશ કરી લો પછી તેમાં ગોળ ગરમ મસાલો અને કસૂરી મેથી નાખીને મિક્સ કરોહવે શાકને ધીમા તાપે પાંચ મિનિટ માટે કુક કરો
- 7
તો હવે સર્વ કરવા માટે તૈયાર થઈ ગયું છે લીલા ચણાનું કાઠીયાવાડી સ્ટાઇલ શાક કોથમીર નાખીને ગરમ ગરમ જ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલા ચણાનું શાક (Green Chana Shak Recipe In Gujarati)
શિયાળા માં જીંજરા ( લીલા ચણા) ખૂબ જ બજાર મા મળે છે. ખુબ જ સ્વાદિષ્ટ.અને ગુણકારી એવું જિંજરા નું શાક. Valu Pani -
કાઠીયાવાડી ભરેલા બટાકા નું શાક (Kathiyawadi Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week2#Cookpadindia#Cookpadgujarati# Cookpadફૂડ ફેસ્ટિવલ-2 Ramaben Joshi -
-
-
કાઠીયાવાડી કાજુ ગાંઠિયાનું શાક (Kathiyawadi Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CWM1#Hathimasala#cookpadgujrati@Smitsagarji ની રેસીપી જોઈને બનાવ્યું Amita Soni -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujrati Amita Soni -
કાઠીયાવાડી લીલા ચણા નુ શાક (Kathiyawadi Green Chana Shak Recipe In Gujarati)
#WK5#winter kitchen challenge Jayshree Doshi -
-
-
ચોળા નું સૂકું શાક (Chora Suku Shak Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujrati Amita Soni -
લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati)
#BWBye Bye Winter Challangeહવે ગરમી શરૂ થઇ ગઈ છે અને શિયાળા ને બાયબાય કહેવા નો ટાઈમ આવી ગયો છે. આમ તો મોટે ભાગે બહુ બધા શાકભાજી બારેમાસ મળતા હોય છે પણ લીલા ચણા તો શિયાળા માં જ મળે છે એટલે એનો ઉપયોગ કરી લીલા ચણા નું કાઠિયાવાડી શાક બનાવ્યું છે તો ચાલો.... લીલા ચણા નું કાઠિયાવાડી શાક (જીંજરા નું શાક) Arpita Shah -
ત્રિકોણ પરાઠા અને મસાલા મગ (Triangle Paratha Masala Moong Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujrati Amita Soni -
લીલી હળદરનું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
પનીર દો પ્યાઝા (Paneer Do Pyaza Recipe In Gujarati)
#MBR6Week6ડિનર રેસિપી બહુ સરસ લાગે છે. Sangita Vyas -
લીલા ચણાનું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં ખાસ આ લીલા ચણા મળતા હોય છે તો તેને અલગ અલગ રીતે ખાવાની ખૂબ મજા આવે છે ઘણા એને શેકીને ખાતા હોય છે શેકેલા ચણા પણ બહુ જ સારા લાગતા હોય છે પણ અહીં મે ચણા નો ઉપયોગ શાક બનાવવા માટે કર્યો છે ખાસ શિયાળામાં જ મળતા હોવાથી આ શાક આપણે શિયાળામાં બનાવી શકીએ છે બહુ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
-
-
-
લીલા ચણાનું શાક (Green chana sabji recipe in Gujarati)
#WK5#week5#cookpadgujarati#cookpadindia શિયાળાની સિઝનમાં લીલા જીંજરા ખુબ સરસ આવે છે. આ જીંજરા માંથી નીકળતા લીલા ચણાનું શાક ખુબ જ સરસ બને છે. લીલા ચણા સ્વાદમાં ખુબ જ મીઠા લાગે છે. પાલક અને કોથમીર માંથી બનાવેલી ગ્રેવી માં આ લીલા ચણાનું શાક બનાવવાથી તે વધુ સ્વાદિષ્ટ બને છે. તો ચાલો જોઈએ શિયાળાનું સ્પેશ્યલ એવું લીલા ચણાનું શાક કઈ રીતે બને છે. Asmita Rupani -
લીલા ચણા નું શાક(Lila Chana nu shaak recipe in Gujarati)
#WK5 જીંજરા,એ શિયાળા માં જોવાં મળે છે.કુકર માં ગ્રેવી વાળું ઈન્સ્ટન્ટ શાક બનાવ્યું છે.ટેસ્ટી અને ચટાકેદાર જેને તીખું ખાવા નું મન થાય તેવું બન્યું છે. Bina Mithani -
કાઠીયાવાડી ડબકા કઢી (Kathiyawadi dabka kadhi recipe in Gujarati)
#AM1 કાઠીયાવાડી ડબકા કઢી કાઠીયાવાડમાં જુના સમયમાં ખુબ બનાવવામાં આવતી હતી. આ કઢી ઓછા ingredients માં સરસ રીતે બની જાય છે. આ કઢી રોટલા, ખીચડી, રોટલી કે ભાત સાથે વધુ પસંદ કરવામાં આવે છે. આ કઢી ના ડબકા બનાવવા માટે મેં ભાત અને કોથમીર નો ઉપયોગ કર્યો છે પરંતુ તેના બદલે પાલક, મેથી કે ખીચડી નો ઉપયોગ પણ કરી શકાય છે. Asmita Rupani -
-
અળવી નું દહીં વાળું શાક (Arvi Dahi Valu Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#MFF Amita Soni -
-
લીલા ચણાનું શાક (Lila chana nu shak recipe in gujarati)
આજે રવિવાર છે માટે અને શિયાળાની શરુઆત થઈ ગઈ માટે આજે અમે સીઝનના પહેલા લીલા ચણાનુ શાક અને રોટલા સાથે છાશ ગોળ અને લીલા મરચાંની મજા લીધી. Bharati Lakhataria -
-
સૂકા ચણા નું શાક (Suka Chana Shak Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે ચણા નું શાક અથવા ચણાની આઇટમ બનાવવાની..આજે ચણા નું થીક રસા વાળુ શાક બનાવ્યું સાથે રોટલી,પાપડ અને ભાત.. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (9)