પાલક મગની દાળ નુ શાક (Spinach Moong Dal Shak Recipe In Gujarati)

#MBR8
#cookpadindia
#cookpadgujarati
પાલક મગની દાળ નુ શાક
પાલક મગની દાળ નુ શાક (Spinach Moong Dal Shak Recipe In Gujarati)
#MBR8
#cookpadindia
#cookpadgujarati
પાલક મગની દાળ નુ શાક
રાંધવાની સૂચનાઓ
- 1
૧ બાજુ પાલક ને ઉકળતા પાણીમાં મીઠું... ખાવા નો સોડા અને તેલ નાખી બ્લાંચ કરો & નીતારી ઉપર ઠંડુ પાણી નાંખી નીતારી લેવી...& તેની પ્યુરી બનાવો.... બીજી બાજુ ૧ તપેલીમા મગની દાળ ને થોડા પાણી સાથે ચડવી દો & એને ૧ માઈક્રો પ્રુફ બાઉલ મા કાઢો
- 2
૧ કઢાઈ મા ૧ ટેબલ સ્પૂન તેલ ગરમ થયે એમાં જીરુ, આદુ મરચાં વાટેલા, લસણ પેસ્ટ શેકો અને પછી એમાં ડુંગળી નાંખી એકદમ બ્રાઉન થવા દો... હવે ટામેટા નાંખો.... ટામેટા ચડી જાય એટલે મરચું, હળદર, ધાણા જીરુ, ગરમ મસાલો અને મીઠું નાખી ૧ મિનિટ સાંતળો... હવે મગની દાળ નાંખી ખદખદ થવાદો..... & ગેસ બંધ કરો....
- 3
હવે મગનીદાળ વાળાના બાઉલ માં પાલક પ્યુરી વા ના સમયે ૧ મિનિટ માઇક્રો કુક કરી ગરમાગરમ પાલક પનીર ની લિજ્જત માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક ચણાની દાળનુ શાક (Palak Chana Dal Shak Recipe In Gujarati)
#cookpadindi#cookpadgujaratiપાલક ચણાદાળનુ શાક Ketki Dave -
મગની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
# cookpadindia#cookpadgujaratiમગની છૂટી દાળ Ketki Dave -
બ્રોકોલી પાલક સુપ (Broccoli Palak Soup Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujaratiબ્રોકોલી પાલક સુપ Ketki Dave -
દુધી ચણાની દાળ નુ શાક (Bottle Gourd Split Bengal Gram Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiદૂધી ચણાની દાળ નુ શાક Ketki Dave -
ચીઝી પાલક (Cheesy Palak Recipe In Gujarati)
#WLD#MBR7#cookpadindia#cookpadgujaratiચીઝી પાલક Ketki Dave -
રાજસ્થાની મગની દાળ અને પાલક નુ શાક(Rajasthani Moong Dal Palak Recipe In Gujarati)
#GA4 #Week25 રાજસ્થાની મગની દાળ અને પાલક નુ શાક Ramaben Joshi -
ગલકા કાચી કેરી અને ચણાની દાળ નુ શાક
#KR#cookpadindia#Cookpadgujaratiગલકા કાચીકેરી & ચણાની દાળનુ શાક Ketki Dave -
પાલક મગની દાળ નુ શાક (Palak moong dal Recipe in Gujarati)
#MW4#cookpadindia#COOKPADGUJRATIવિન્ટર રેસીપી ચેલેન્જ મા પાલક સાથે મગ ની દાળ નુ શાક બનાવ્યુ છે જે ખૂબજ ટેસ્ટી બને છે. सोनल जयेश सुथार -
આખા મગ ની દાળ (Whole Moong Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujaratiઆખા મગ ની દાળ Ketki Dave -
-
વેજીટેબલ પુલાવ (VEGETABLE PULAO Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ પુલાવ Ketki Dave -
ચણાની દાળ ડબલ તડકા (Chana Dal Double Tadka Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujaratiચણાની દાળ તડકા Ketki Dave -
પંજાબી ડ્રાય આલુ પાલક (Punjabi Dry Aloo Palak Recipe In Gujarati)
#WLD#MBR7#cookpadindia#cookpadgujaratiપંજાબી ડ્રાય આલુ પાલક Ketki Dave -
-
પાલક કોર્ન (Palak Corn Recipe In Gujarati)
#PSR#cookpadindia#cookpadgujaratiપંજાબી સબ્જી રેસીપીપાલક કોર્ન સબ્જી Ketki Dave -
ગલકા સેવ નુ શાક (Sponge Gourd Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#Cookpadgujaratiગલકા સેવ નુ શાક Ketki Dave -
-
લીલવા રીંગણ ભૂટ્ટા અને બટાકા નુ શાક (Lilva Brinjal Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiલીલવા પર્પલ ભૂટ્ટા & બટાકા નુ શાક Ketki Dave -
-
ઢીલી મગની દાળ (Dhili Moong Dal Recipe In Gujarati)
Khane ke bahane Lakho Hai Khana Tujko Aaya Hi Nahi...Aam Ras ke Sath moog ki Aisi Dal Bana...Kabhi Tune Try kiya hi Nahi .... સાચ્ચે જ કેરી ના રસ ની મિઠાશ સાથે કેપ્સીકમ વાળી ઢીલી મગની દાળ ટેસડો 💃😋 પાડી દેશે ભૈસાબ.... Ketki Dave -
જામફળ નુ શાક (Guava Shak Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujaratiજામફળ નુ શાક Ketki Dave -
પનીર સ્ટફ પાલક પરોઠા (Paneer Stuffed Palak Paratha Recipe In Gujarati)
#WLD#MBR7#cookpadindia#cookpadgujaratiપનીર સ્ટફ પાલક પરાઠા Ketki Dave -
પાલક સુપ (Spinach Soup Recipe In Gujarati)
#MBR3#SJC#cookpadindia#cookpadgujaratiપાલક સુપ Ketki Dave -
સેવ ટામેટ નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
#MDC#cookpadindia#cookpadgujaratiસેવ ટામેટા નુ શાક Ketki Dave -
મેથી પાલક ના ઢેબરા SPINACH & FENUGREEK PARATHA
#cookpadindia#cookpadgujaratiપલક મેથીના થેપલા Ketki Dave -
પરવળ નુ શાક (Pointed Gourd Sabji Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiપરવળ નુ શાક Ketki Dave -
-
લાલ અને કેપ્સિકમપ્સિકમ સબ્જી (Red Green Capsicum Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલાલ & લીલા કેપ્સિકમ નુ શાક Ketki Dave -
લેફ્ટ ઓવર રાજમા દાળ (Leftover Rajma Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujaratiલેફ્ટઓવર રાજમા દાળ Ketki Dave -
More Recipes
ટિપ્પણીઓ (22)