બ્રાઉની (Brownie Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો,કોકો પાઉડર,બેકિંગ સોડા,બેકિંગ પાઉડર ને ચાળી લો.
- 2
ચોકલેટ ને કટ કરી બૉલ માં લી તેમાં ઓગાળેલુ બટર એડ કરો.ચોકલેટ મેલ્ટ થઈ જાય ત્યારે તેમાં ખાંડ એડ કરી મિક્સ કરો.હવે મેંદા વાળું મિશ્રણ એડ કરી મિક્સ કરો. હવે તેમાં વેનીલા એસેન્સ,દૂધ,ચોકલેટ ચીપ્સ,બદામ ના ટુકડા એડ કરી સરખું મિક્સ કરો.
- 3
બેકિંગ ડીશ માં બટર લગાવી લો.ઓવન ને પ્રિહિટ કરો.હવે બ્રાઉની ના મિશ્રણ ને ડીશ માં એડ કરી ટેપ કરી લો.હવે ઉપર બદામ ના ટુકડા, ચોકલેટ ચીપ્સ એડ કરી ઓવન માં 35-40 મિનિટ માટે 160 ડિગ્રી ઉપર બેક કરી લો.
- 4
બેક થઈ જાય એટલે તેને 1 કલાક માટે ઠંડી કરી લો.
- 5
ચોકલેટ સોસ માટે ચોકલેટ ને ડબલ બોઇલર ની મેથડ થી મેલ્ટ કરી તેમાં દૂધ એડ કરી સોસ બનાવી લો.
- 6
સિઝલર પ્લેટ ને ગરમ કરી તેના ઉપર બ્રાઉની મૂકી ઉપર આઈસક્રિમ્ મૂકી ચોકલેટ સોસ એડ કરો. સોસ એડ કરવાથી બબ્લ્સ્ થશે.સિઝ્લિનગ્ ઇફેક્ટ આવશે.હવે ઉપર ચોકલેટ ચીપ્સ, સ્ત્રોબેરિ ના પિસિસ્ એડ કરી સર્વ કરો.
- 7
રેડી છે બ્રાઉની.
Similar Recipes
More Recipes
- ખજૂર રાગી પાક (Dates Ragi Flour Paak Recipe In Gujarati)
- કાળા તલ નું કચરિયું જૈન (Black Sesame Kachariyu Jain Recipe In Gujarati)
- પાલક દુધી ને ગાજર નો સૂપ (Palak Dudhi Gajar Soup Recipe In Gujarati)
- સુંઠ પાઉડર ની રાબ (Ginger Powder Raab Recipe In Gujarati)
- ગાજર મરચા નો સંભારો (Gajar Marcha Sambharo Recipe In Gujarati)



















ટિપ્પણીઓ (6)