ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)

Rupal Gokani @rgokani
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ એક પેન માં ઘી નાખી ને ટોપરાનુ ખમન નાખી ને 2 મિનિટ સેકવુ
- 2
ત્યાર બાદ એક પેનમાં ખાંડ નાખી ને ખાંડ બુડે અટલુ પાણી નાખી ને ગેસ પર (2) તાર ની ચાસણી લેવી ચાસણી થેયે અટલે ટોપરાનુ ખમણ નાખી દેવુ બધુ મિક્સ કરીન થાળી માં પાથરી દેવુ
- 3
ત્યાર બાદ ઠરી જાયે પછી એના પીસ કરી લેવા તૈયાર છે ટોપરા પાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16717189







ટિપ્પણીઓ (6)