ગુંદ ના લાડુ (Gond Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ માવા ને કડાઈમાં ઘી છૂટે (5 મિનિટ) ત્યાં સુધી શેકી લો.
- 2
હવે કડાઈમાં ઘી લો. ગુંદ તળી પ્લેટ મા કાઢી વાટકી થી સહેજ ભૂકો કરો.
- 3
ડ્રાય ફ્રૂટ્સ, કોપરાનું છીણ, સૂંઠ પાઉડર બધુ મિક્સ કરો.ખાંડ ની એકતાર ની ચાસણી તૈયાર કરો.
- 4
બધુ બરાબર મિક્સ કરી જરૂર મુજબ ચાસણી ઉમેરી લાડુ વાળી લો.તૈયાર છે ગુંદ ના લાડુ..
- 5
💞💞💞
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મખાના ડ્રાયફ્રુટ લાડુ (Makhana Dryfruits Ladoo Recipe In Gujarati)
#VR#Winter Vasana recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#EBweek11સત્તુ એ ખૂબ જ પૌષ્ટિક હોય છે. પ્રોટીન નો સૌ થી સારો અને સસ્તો સ્ત્રોત છે. અહીં મેં સત્તુ ના લાડુ બનાવ્યાં છે જે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. Jyoti Joshi -
અડદિયા (Adadiya Recipe in Gujarati)
#VRશિયાળાની મસ્ત ગુલાબી ઠંડી મા અડદિયા ખાવાની મજા જ કંઈક જુદી હોય છે.😋😋 Shah Prity Shah Prity -
-
-
ગુંદ ના ડ્રાયફ્રુટ લાડુ (gund na drayfrut ladu recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ27#week22#વિક્મીલ2 Marthak Jolly -
-
ઘઉં ના લોટ ના મોદક
#GCRબધા જાણે છે કે ગણપતિ દાદા ને મોદક બહુ જ પ્રિય છે તો આજે ગણેશ ચતુર્થી એ મેં મોદક બનાવ્યા છે અને તે પણ ઘઉં ના લોટ માંથી બનાવ્યા છે અને સાથે ગોળ નો ઉપયોગ કર્યો છે તો ચાલો... Arpita Shah -
આથેલો કાચો ગુંદ (Athela Raw Gund Recipe In Gujarati)
જેને કમર દુખતી હોય તેને આથેલો કાચો ગુંદ ખાવાથી ફાયદો થાય છે. Jyotsana Prajapati -
-
-
પપૈયા ની બરફી
#ફ્રૂટ્સ #ઇબુક૧#27પપૈયું હેલ્થી ફ્રૂટ છે પણ બાળકો એ ખાતા નથી જો આ રીતે બરફી બનાવી ને આપીએ તો હોંશે હોંશે ખાશે .અહીંયા મેં પાકું પપૈયુ અને ડ્રાયફ્રૂટ્સ લઈ ને બરફી બનાવી છે. Dharmista Anand -
-
-
-
સૂકામેવાના લાડુ(Dryfruit ladoo Recipe in Gujarati)
#GA4#week14#Ladoo "લાડુ"બોલતાં" મોં ખૂલી જાય જાણે હમણાં મોંમાં લાડુ આવી જશે.એટલું મોં ખૂલે.લાડુ હોય જ એવા. પછી તે ગમે તે ચીઝ-વસ્તુ ના બન્યા હોય.ચુરમાના,રવાના,સૂકામેવાના કે પછી શીંગ,મમરા-દાળીયા ધાણી કે કોઈપણ કૂરમુરી ચીજના, સાદી રોટલી-રોટલો, ભાખરીના કુલેરના.લાડુ બોલો એટલે મોં લાડુ જેટલું ખૂલે અને મોંમાં પાણી આવી જ જાય .આજે હું આપના માટે "ખજૂર કોપરૂ સૂકામેવાના લાડુ" ની રેશિપી રજૂ કરૂ છું.ખજૂર હેલ્થની દ્રષ્ટિએ ખૂબ ગુણકારી અને શરીરમાં ગરમી ઉત્પન્ન કરનાર છે એમાં સૂકામેવા ભળે એટલે વધુ તાકત મળે.વળી ખાંડ ફ્રી પણ ખરા.જે સૌને જરૂર પસંદ આવશે .અને સ્યોર આપ પણ બનાવશો .એદમ ઈઝી રેશિપી છે.ચાલો બનાવીએ આ રીચ લાડુ. Smitaben R dave -
-
ગુંદ સૂંઠના લાડુ (Gund Ladoo Recipe In Gujarati)
#GA4#Week14#Laddo#WinterSpecial#ImmunityBooster#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
ખજૂર અને કાજુ બદામ પિસ્તા ના લાડુ (Khajoor Kaju Badam Pista Ladoo Recipe In Gujarati)
#BW#winter sm.mitesh Vanaliya -
-
ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipeઆજે મેં ટોપરા ના લાડુ બનાવ્યા છે તો શેર કરું છું કોકોનટ રેસિપી ચેલેન્જ Pina Mandaliya -
-
-
-
પાન લાડુ (Paan Ladoo Recipe In Gujarati)
#લીલીપીળી#ચતુર્થીગણેશ ચતુર્થી નિમિત્તે બાપા ના મનપસંદ લડુ પાન ફલવેર મા બનાવ્યા છે. Kripa Shah -
-
-
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe In Gujarati)
#MBR2#Week2#My best recipe of 2022(E Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindia એનર્જી યુક્ત હેલ્ધી આરોગ્ય વર્ધક ડ્રાયફ્રુટ લાડુઆખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શીખ્યા બનાવી શેર કરી આજે હું મારી બેસ્ટ સ્પેશિયલ રેસીપી" એનર્જી યુક્ત હેલ્ધી આરોગ્ય વર્ધક ડ્રાયફ્રુટ લાડુ" ની રેસીપી બનાવીને શેર કરું છું આ મારી ફેવરિટ રેસીપી છે Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16717741
ટિપ્પણીઓ (4)