ચોકલેટ મફીન્સ (Chocolate Muffins Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

ચોકલેટ મફીન્સ (Chocolate Muffins Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ સર્વિંગ
  1. ૧ કપમેંદો
  2. ૧/૨ કપદળેલી ખાંડ
  3. ૧/૨ કપદહીં
  4. ૧/૪ કપસનફ્લાવર ઓઈલ
  5. ૧/૪ કપકોકો પાઉડર
  6. ચપટીમીઠું
  7. ૧ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  8. ૧/૨ ટી સ્પૂનબેકિંગ સોડા
  9. ૧/૪ કપદૂધ
  10. કપપેપર
  11. કેક મોલ્ડ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ લો.ત્યાર બાદ તેમાં દહીં,ખાંડ અને તેલ લો.ત્યાર બાદ તેને વ્હીસ્ક કરો.

  2. 2

    હવે આ મિશ્રણ માં મેંદો,બેકિંગ પાઉડર બેકિંગ સોડા અને કોકો પાઉડર ચાળી લો.ત્યાર બાદ બધું બરાબર મિક્સ કરો.તેમાં જરૂર મુજબ દૂધ નાખો અને બેટર તૈયાર કરો.

  3. 3

    હવે આ તૈયાર થયેલાં બેટર ને સિલિકોન કપ ની અંદર પેપર કપ મૂકી ને તેમાં ભરી ને તેને પ્રિહેટેડ ઓવન માં ૧૫-૨૦ મિનિટ માટે મૂકો.ત્યાર બાદ તેને બહાર કાઢી ને થોડીવાર ઠંડા થવા દો.

  4. 4

    તો તૈયાર છે બાળકો ના ફેવરિટ એવા ચોકલેટ મફિન્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes