કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં દૂધ ગરમ કરો તેમાં ખાંડ કોકો પાઉડર અને કોર્નફ્લોર વાળું દૂધ રેડી મિક્સ કરી લો અને ઉકળવા દો
- 2
દૂધ જાડું થઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લો અને ઠંડુ થવા દો
નવસેકુ થઈ જાય એટલે તેમાં ડાર્ક સ્વીટ ચોકલેટ નાખી મિક્સ કરી લો અને ઠંડુ થઈ જાય એટલે ફ્રીઝમાં મૂકી દો અને એકદમ ઠંડુ થવા દો - 3
ઠંડુ થઈ જાય એટલે એક સર્વિંગ ગ્લાસ માં લઇ લો અને ઉપર ચોકલેટથી ગાર્નીસ કરી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16719065





ટિપ્પણીઓ