કેસર ડ્રાયફ્રુટ લસ્સી (Kesar Dryfruit Lassi Recipe In Gujarati)

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat

કેસર ડ્રાયફ્રુટ લસ્સી (Kesar Dryfruit Lassi Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપદહીં
  2. ૭-૮ નંગકાજુ
  3. ૧૦-૧૨ નંગ બદામ
  4. ૭-૮ નંગ પિસ્તા
  5. ૧ વાટકીઘોરેલ કેસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં દહીં લો ત્યારબાદ તેમા કાજુ & બદામ ની કતરણ,દળેલી ખાંડ & ધોરેલ કેસર એડ કરો

  2. 2

    પછી તેને બ્લેન્ડર વડે ક્રશ કરી લો.પછી તેને ગ્લાસ માં લઇ ડ્રાયફ્રુટ વડે ગાર્નિશ કરી લો.

  3. 3

    તો તૈયાર છે ડ્રાયફ્રુટ લસ્સી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes