ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Hetal Vithlani @Hetal_pv31
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર અને બીટ ને સારી રીતે ધોઈ છોલીને ખમણી લો.
- 2
એક પેનમાં ઘી ગરમ થાય એટલે તેમાં ગાજર અને બીટના છીણ ને 2 મિનિટ માટે શેકી લો.હવે તેમાં દૂધ એડ કરી દૂધ બળે ત્યાં હલાવતા રહો.તેમાં દૂધની મલાઈ અને મિલ્ક પાઉડર એડ કરો. ડ્રાયફ્રુટ અને ખાંડ એડ કરી ખાંડનું પાણી એકદમ બળી જાય અને ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહો.
- 3
તૈયાર છે ગાજરનો હલવો ડ્રાયફ્રૂટથી ગાર્નીશ કરી. ઠંડો અથવા ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- પાણીપુરી નુ તીખું પાણી (Panipuri Spicy Pani Recipe In Gujarati)
- એગલેસ ફ્રૂટ કેક (Eggless fruit cake recipe in Gujarati)
- ટુટી ફ્રુટી મફીન્સ (Tutti Frutti Muffins Recipe In Gujarati)
- વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
- ક્રિસમસ ટ્રી ચોકલેટ બ્રાઉની (Christmas Tree Chocolate Brownie Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16719628











ટિપ્પણીઓ (9)