ઘઉં ના લોટ ની બિસ્કીટ (Wheat Flour Biscuit Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક બાઉલ મા ઘી લો હવે તેમા દળેલી ખાંડ નાખી ને ફેંટી ને એકદમ ફ્લપી થાય ત્યાં સુધી કરવાનુ.
- 2
પછી તેમા ઘઉં નો લોટ,ચણા નો લોટ,મીઠું,ઇલાયચી પાઉડર, બેકિંગ પાઉડર નાખી ને હાથેથી મિક્સ કરી ને થોડુ થોડુ દુધ નાખી ને લોટ બાધી લેવાનો.
- 3
હવે તેમાથી નાના નાના ગોળા વાળી ને હાથેથી દબાવી ને ફોક થી ડિઝાઇન કરી બદામ,પિસ્તા ની કતરણ નાખી ને થોડુક દબાવી ને એક ડીશ મા બધી બિસ્કીટ મુકી દેવાની.
- 4
બાટી ના ઓવન ને 10 મિનિટ માટે પ્રીહિટ કરવા મુકો. ઓવન ગરમ થઈ જાય એટલે તેમા બિસ્કીટ ની ડીશ મુકી ને 10-15 મિનિટ ઢાકી ને બેક કરી લો.બેક થઈ જાય ડીશ મા કાઢી ને સર્વ કરો તૈયાર છે ઘઉં ના લોટની બિસ્કીટ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16722181















ટિપ્પણીઓ