ઘઉં ના લોટ ની બિસ્કીટ (Wheat Flour Biscuit Recipe In Gujarati)

Himani Vasavada
Himani Vasavada @himani

#XS

ઘઉં ના લોટ ની બિસ્કીટ (Wheat Flour Biscuit Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#XS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/3 કપઘી
  2. 1/3 કપદળેલી ખાંડ
  3. 1 કપઘઉં નો લોટ
  4. 1/2 કપચણા નો લોટ
  5. 2 ચમચીઇલાયચી નો ભુકો
  6. ચપટીમીઠું
  7. 1નાની ચપટી બેકિંગ પાઉડર
  8. જરુર મુજબ દુઘ
  9. જરુર મુજબ બદામ ની કતરણ
  10. જરુર મુજબ પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ એક બાઉલ મા ઘી લો હવે તેમા દળેલી ખાંડ નાખી ને ફેંટી ને એકદમ ફ્લપી થાય ત્યાં સુધી કરવાનુ.

  2. 2

    પછી તેમા ઘઉં નો લોટ,ચણા નો લોટ,મીઠું,ઇલાયચી પાઉડર, બેકિંગ પાઉડર નાખી ને હાથેથી મિક્સ કરી ને થોડુ થોડુ દુધ નાખી ને લોટ બાધી લેવાનો.

  3. 3

    હવે તેમાથી નાના નાના ગોળા વાળી ને હાથેથી દબાવી ને ફોક થી ડિઝાઇન કરી બદામ,પિસ્તા ની કતરણ નાખી ને થોડુક દબાવી ને એક ડીશ મા બધી બિસ્કીટ મુકી દેવાની.

  4. 4

    બાટી ના ઓવન ને 10 મિનિટ માટે પ્રીહિટ કરવા મુકો. ઓવન ગરમ થઈ જાય એટલે તેમા બિસ્કીટ ની ડીશ મુકી ને 10-15 મિનિટ ઢાકી ને બેક કરી લો.બેક થઈ જાય ડીશ મા કાઢી ને સર્વ કરો તૈયાર છે ઘઉં ના લોટની બિસ્કીટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Himani Vasavada
પર

Similar Recipes