રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં હુંફાળું દૂધ લો પણ ત્યારબાદ તેમાં વિનેગર નાખી હલાવી દસ મિનિટ માટે સાઈડ પર મૂકી રાખો
- 2
હવે બીજા એક બોલમાં મેંદો દૂધનો પાઉડર દળેલી ખાંડ બેકિંગ પાઉડર બેકિંગ સોડા નાખી અને ચાળી લેવું
- 3
હવે દૂધ અને વિનેગર વાળા મિશ્રણમાં વેનિલા એસેન્સ અને ટૂટીફ્રૂટી નાખી મિક્સ કરી લેવું અને તેમાં ડ્રાય ઇન્ગ્રિડિયન્ટ્સ એડ કરી દેવા
- 4
હવે જરૂર લાગે તો 2 ચમચી દૂધ એડ કરતાં જુઓ અને મિશ્રણ રેડી થાય એટલે તેને ગ્રીસ કરેલા માફીન્સના મોલ્ડ માં કાઢી લેવા
- 5
હવે ફ્રી હિટ કરેલા પવનમાં બધા જ મોલ્ડને ગોઠવી લેવા અને તેને 15 મિનિટ માટે 180 ડિગ્રી સેલ્સિયસ પર રાખી દેવા
- 6
તૈયાર છે વેનીલા મફીન્સ જે કોઈ પણ પાર્ટીમાં સર્વ કરી શકાય છે
Similar Recipes
More Recipes
- ગ્રીક યોગર્ટ સ્ટ્રોબેરી પારફે (Greek Yoghurt Strawberry Parfait Recipe In Gujarati)
- બિસ્કીટ કેક (Biscuit Cake Recipe In Gujarati)
- વઢવાણી રાયતા મરચા નું અથાણું (Vadhvani Raita Marcha Athanu Recipe In Gujarati)
- સેઝવાન સ્પ્રિંગ રોલ (Schezwan Spring Roll Recipe In Gujarati)
- ચોકલેટ માર્બલ કેક (Chocolate Marble Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16727240













ટિપ્પણીઓ