કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મૂળા ની ભાજી, પાલક અને મેથી ની ભાજી ના મુઠીયા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મૂળા ની ભાજી, પાલક અને મેથી ની ભાજી ના મુઠીયા રેસીપી મુખ્ય ફોટો

મૂળા ની ભાજી, પાલક અને મેથી ની ભાજી ના મુઠીયા

Ila Naik
Ila Naik @cook_20451370

#BW

#BW

વધુ વાંચો

મૂળા ની ભાજી, પાલક અને મેથી ની ભાજી ના મુઠીયા

Ila Naik
Ila Naik @cook_20451370

#BW

#BW

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપકરકરો લોટ
  • 2 ચમચીઘઉં નો લોટ
  • 2 ચમચીજુવાર નો લોટ
  • 2 ચમચીચોખા નો લોટ
  • 1 ચમચીમરચાં ની પેસ્ટ
  • 1 ચમચીલસણની પેસ્ટ
  • 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/4 ચમચીહળદર
  • 1/2 ચમચીધાણા જીરું પાઉડર
  • 2 ચમચીખાંડ
  • 2 ચમચીતલ
  • મીઠું સ્વાદ મુજબ
  • મોણ માટે
  • 4-5 ચમચીતેલ
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ત્રણેય ભાજી ને સમારી ને ધોઇ લેવું. હવે એક બાઉલમાં ત્રણેય લોટ ને મિક્સ કરી તેમાં તેલ નું મોણ નાખી બધા મસાલા ઉમેરવું.

    મૂળા ની ભાજી, પાલક અને મેથી ની ભાજી ના મુઠીયા રેસીપી સ્ટેપ1ફોટો
    મૂળા ની ભાજી, પાલક અને મેથી ની ભાજી ના મુઠીયા રેસીપી સ્ટેપ1ફોટો
    મૂળા ની ભાજી, પાલક અને મેથી ની ભાજી ના મુઠીયા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ બધું બરાબર મિક્સ કરી તેમાં તલ નાંખી મિક્સ કરવું.હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી મીડીયમ લોટ બાંધવો.લોટમાંથી લુઆ કરી મુઠીયા વાળી લેવા.

    મૂળા ની ભાજી, પાલક અને મેથી ની ભાજી ના મુઠીયા રેસીપી સ્ટેપ2ફોટો
    મૂળા ની ભાજી, પાલક અને મેથી ની ભાજી ના મુઠીયા રેસીપી સ્ટેપ2ફોટો
    મૂળા ની ભાજી, પાલક અને મેથી ની ભાજી ના મુઠીયા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ ગેસ પર ઇદડા ના કુકર માં પાણી મુકી તેમાં ચારણી મુકી મુઠીયા ને ઢાંકણ ઢાંકી દસ થી પંદર મિનિટ સુધી સ્ટીમ કરવા મુકવું. હવે મુઠીયા સ્ટીમ થઈ જાય એટલે તેને ઠંડા થવા દેવું. હવે તેને કાપી લેવું.

    મૂળા ની ભાજી, પાલક અને મેથી ની ભાજી ના મુઠીયા રેસીપી સ્ટેપ3ફોટો
    મૂળા ની ભાજી, પાલક અને મેથી ની ભાજી ના મુઠીયા રેસીપી સ્ટેપ3ફોટો
    મૂળા ની ભાજી, પાલક અને મેથી ની ભાજી ના મુઠીયા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ પેનમાં તેલ મુકી તેમાં રાઈ અને તલ ઉમેરી મુઠીયા ને વઘારી લેવું. હવે તૈયાર કરેલા મુઠીયા માં કોથમીર ઉમેરી ગરમાગરમ સર્વ કરવું.

    મૂળા ની ભાજી, પાલક અને મેથી ની ભાજી ના મુઠીયા રેસીપી સ્ટેપ4ફોટો
    મૂળા ની ભાજી, પાલક અને મેથી ની ભાજી ના મુઠીયા રેસીપી સ્ટેપ4ફોટો
    મૂળા ની ભાજી, પાલક અને મેથી ની ભાજી ના મુઠીયા રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ila Naik
Ila Naik @cook_20451370
પર February 22, 2023 05:40

ટિપ્પણીઓ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
February 22, 2023 07:22
Tasty and nutritious 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મૂળો પાલક મેથી ભાજી મુઠીયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રીંગણાનો ઓળો (Baingan Bharta recipe in Gujarati)
  2. ટામેટા ની ઈન્સ્ટન્ટ ચટણી (Tomato Instant Chutney Recipe In Gujarati)
  3. ગળી ચટણી (Sweet Chutney Recipe In Gujarati)
  4. ચાટ મસાલો (Chaat Masala Recipe In Gujarati)
  5. મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
  1. કોથમીર ના થેપલા (Kothmir Thepla Recipe In Gujarati)
  2. બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
  3. મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
  4. મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16735412
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close