રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ કોથમીર તેલ બધા મસાલા અને જરૂર મુજબ પાણી ઉમેરી થેપલાનો લોટ બાંધી લો ત્યારબાદ 1 ચમચીજેટલું તેલ નાખી લોટને સારી રીતે કેળવી લો
- 2
ત્યારબાદ તેના મીડિયમ સાઇઝના લુવા પાડી ગેસ ઉપર તવી ગરમ કરવા મૂકી દો
- 3
ત્યારબાદ લોટનો લુવો લઈને અટામણમાં રગદોળી પાતળા થેપલા વણી લો અને તવી ઉપર બંને બાજુ ઘી,તેલ લગાવી બદામી રંગના શેકી લો.
- 4
તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ કોથમીરના થેપલા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો આ થેપલા બહુ મસ્ત લાગે છે.
Similar Recipes
-
-
-
-
-
-
ઘઉં બાજરા ના થેપલા (Wheat Bajra Thepla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
-
-
-
-
-
-
મેથીની ભાજીના ગાર્લિક થેપલા (Methi Bhaji Garlic Thepla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
પંજાબી સ્ટાઇલ મેથી ગાર્લિક પરાઠા (Punjabi Style Methi Garlic Paratha Recipe In Gujarati)
#SN2#WEEK2#BW#Vasantmasala#aaynacookeryclub Rita Gajjar -
-
કોથમીર ના થેપલા(kothmir thepla recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાત આપણો ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. જેમાં અનેક ધર્મના અનેક દેશના લોકો આવીને વસે છે.... તેમાં પણ ગુજરાત રાજ્યના કાઠિયાવાડમાં થેપલા દરેક ઘરમાં અલગ અલગ રીતે અઠવાડિયામાં બનતા હોય છે..... તો આજે મે એમાં વેરિએશન કરીને કોથમીર ના થેપલા બનાવ્યા છે.. કેમકે કોથમીર એ નાનાથી મોટા સૌની આંખ માટે ખુબ જ લાભકારી છે... તો ચાલો જોઈ લે તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
-
-
-
કોથમીર ચીઝ પરાઠા (Kothmir Cheese Paratha Recipe In Gujarati)
ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી બને છે બાળકોને લંચબોક્સમાં આપવા માટે બેસ્ટ રેસીપી છે. Falguni Shah -
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#TCશિયાળામાં મેથી ખુબ જ સરસ આવે છે અને તેના થેપલા મુઠીયા ગોટા ખુબ જ સરસ બને છે આજે અમારે ત્યાં નાસ્તામાં મેથીના થેપલા બનાવ્યા છે Kalpana Mavani -
-
દુધી બટાકા નું શાક રાજગરાના થેપલા (Dudhi Bataka Shak Rajgira Thepla Recipe In Gujarati)
આજે એકાદશી હતી એટલે ફરાળમાં લંચમાં બનાવ્યું હતું Falguni Shah -
કોથમીર મસાલા રોસ્ટી (Kothmir Masala Rosty Recipe In Gujarati)
#CWT#COOKPADકોથમીરની ટેસ્ટી મસાલા રોટી જે તવામાં રોસ્ટ કરવાથી બહુ જ સરસ બને છે. અને ટેસ્ટી બને છે. આ રોષ્ટિ દહીં સાથે ચા સાથે અને સોસ અને ગ્રીન ચટણી સાથે બહુ જ સરસ લાગે છે .તથા બનાવવામાં એકદમ ઈઝી છે. અને ઓછી વસ્તુથી જલ્દી બની જાય છે. Jyoti Shah -
-
-
More Recipes
- ફ્લાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
- રીંગણાનો ઓળો (Baingan Bharta recipe in Gujarati)
- ખાટા સ્પાઇસી અડદ કાઠિયાવાડી સ્ટાઇલ (Khata Spicy Urad Kathiyawadi Style Recipe In Gujarati)
- રીંગણ મેથીનું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
- ઘઉં બાજરી મેથી થેપલા (Wheat Bajri Methi Thepla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16818645
ટિપ્પણીઓ