રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડા ને ધોઈ ને કોરા કરી લેવું. હવે તેમાં ઉભા કાપા પાડી લેવા. એક બાઉલમાં શીંગદાણા નો ભૂકો લઈ તેમાં તેમાં તેલ નું મોણ નાખી બધા મસાલા ઉમેરવા.
- 2
ત્યારબાદ બધા મસાલા મિક્સ કરી કાપા પાડેલા ભીંડા માં તૈયાર કરલો મસાલો ભરી લેવું.
- 3
હવે પેનમાં તેલ મુકી તેમાં તેલ ગરમ થાય એટલે તેમાં બધા ભીંડા ઉમેરવું.ઢાંકણ ઢાંકી ઢાંકણ માં પાણી ઉમેરી ગેસ ની ફલેમ ધીમી રાખી દસ થી પંદર મિનિટ સુધી થવા દેવું.થઈ જાય એટલે પ્લેટ માં કાઢી ઉપર કોથમીર ઉમેરી ગરમ ગરમ સર્વ કરવું.
- 4
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16735415

















ટિપ્પણીઓ (2)