ગાજર મરચાં નું અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)

Brinda Padia @cook_24755663
ગાજર મરચાં નું અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ગાજર અને મરચાં ને લાંબા સમારી ને મીઠું નાખી ને તેને ૧૫ મિનીટ સુધી રહેવા દો. પછી તેમાં થી પાણી કાઢી ને એક કડાઈમાં કાઢી ને ઉપર થી રાઈ ના કુર્યાં અને મીઠું, હિંગ નાખી ને બરાબર મિક્ષ કરી લો.
- 2
પછી તેને ૧૦ મિનીટ સુધી રહેવા દો પછી તેમાં લીંબુ ઉમેરી ને બરાબર મિક્ષ કરી ને તેને એક બરણી માં ભરી ને સ્ટોર કરી લો. તો તૈયાર છે ગાજર મરચાં નું અથાણું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16735813









ટિપ્પણીઓ