કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગાજર પનીર નો હલવો (Gajar Paneer Halwa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગાજર પનીર નો હલવો (Gajar Paneer Halwa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગાજર પનીર નો હલવો (Gajar Paneer Halwa Recipe In Gujarati)

Jigna buch
Jigna buch @jigbuch

#JWC1
આ રેસીપી આ રીતે બનાવવાથી સમય ની બચત થાય છે ઝડપથી થઈ જાય છે જે ગૃહિણીઓ ને ખમણવામાં મુશ્કેલી પડતી હોય એ આ રીતે કરી શકે છે

#JWC1
આ રેસીપી આ રીતે બનાવવાથી સમય ની બચત થાય છે ઝડપથી થઈ જાય છે જે ગૃહિણીઓ ને ખમણવામાં મુશ્કેલી પડતી હોય એ આ રીતે કરી શકે છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
ચાર વ્યક્તિ
  1. 12-15 નંગગાજર
  2. 2 કપખાંડ
  3. 3 કપદૂધ
  4. 2 મોટા ચમચાઘી
  5. ૨-૩ ઇલાયચી
  6. પનીર બનાવવા માટે
  7. ૧ લિટરદૂધ
  8. ૨-૩ ચમચી લીંબુ નો રસ કે વિનેગર
  9. ડેકોરેશન માટે કાજુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ લાલ ગાજરને બરાબર ધોઈ અને કુકરમાં ગાજર દૂધ એક ચમચો ઘી ખાંડ ઇલાયચી ફોતરાં સહીત વગેરે ત્રણેય એક સાથે લઈ કુકર બંધ કરી ત્રણ સીટી કરવી ત્યારબાદ કુકર ઠંડુ થયા પછી ઢાંકણ ખોલી અને ચમચાથી દબાવી એકરસ કરો મિક્સર કે બ્લેન્ડર ફેરવવાની જરૂર નહીં પડે પનીર માટે દૂધ ગરમ કરવા મૂકો એક હુફાળો આવે એટલે ગેસ બંધ કરી તેમાં લીંબુ નો રસ ધીમે- ધીમે નાખો ફાટી જાય એટલે એક મોટી ગરણીમાં લઈ લો જેથી પાણી નીકળી જશે અને પનીર ને એકવાર ધોઈ પછી બરાબર પાણી કાઢી ક્રમ્બલ માં જ રાખો

    ગાજર પનીર નો હલવો (Gajar Paneer Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાજર પનીર નો હલવો (Gajar Paneer Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાજર પનીર નો હલવો (Gajar Paneer Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક પેનમાં થોડું ઘી લઈ તેમાં આ મિશ્રણ તૈયાર કરેલ પનીર નાખો પાંચથી સાત મિનિટ બરાબર સાંતાળો ઘી છૂટું પડે થઈ ગયા બાદ મિશ્રણ ડીશમાં લઈ બરાબર પાથરી ઠંડુ થયા પછી પીસ પાડો

    ગાજર પનીર નો હલવો (Gajar Paneer Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાજર પનીર નો હલવો (Gajar Paneer Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાજર પનીર નો હલવો (Gajar Paneer Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તો તૈયાર છે ગાજર પનીરનો હલવો જે હલવા ની રીતે લચકો પણ રાખી શકાય અને પીસ પણ કરી શકાય ખાંડ નું માપ ગળપણ વધારે-ઓછું જે પ્રમાણે ખાતા હોય એ રીતે લઈ શકાય અંદર સૂકોમેવો કિસમિસ નાખી શકાય

    ગાજર પનીર નો હલવો (Gajar Paneer Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગાજર પનીર નો હલવો (Gajar Paneer Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jigna buch
Jigna buch @jigbuch
પર January 07, 2023 14:33
રસોઈ નો બહુ નાની હતી ત્યારથી શોખ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Jigna buch
Jigna buch @jigbuch
January 07, 2023 16:53
Thank u all
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગોબી ગાજર શલગમ અચાર (Gobi gajar shalgam achar recipe Gujarati)
  2. દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati)
  3. બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
  4. દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
  5. લાલ મરચાં નું અથાણું જૈન (Red Chili Jain Pickle Recipe In Gujarati)
  1. જીરાવાળા ગળ્યા લાલ મરચા
  2. ઘઉં અને મકાઈની જીરા અજમાવાળી ભાખરી
  3. ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
  4. આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16736312
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close