ઘઉં અને મકાઈની જીરા અજમાવાળી ભાખરી

Shilpa Kikani 1 @shilpa123
રાંધવાની સૂચનાઓ
- 1
બંને લોટ લઈ તેમાં અજમો જીરું મીઠું અને મોણ નાખીને સારી રીતે મિક્સ કરો
- 2
તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી કઠણ ભાખરી નો લોટ બાંધી લો
- 3
તેમાંથી નાના લુવા કરીને પાટલી ઉપર ભાખરી વણી ગરમ તવા પર શેકી લો
- 4
તો તૈયાર છે ઘઉં મકાઈ ના લોટ ની જીરા અજમાવાળી ભાખરી
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભાત અને મેથી ના થેપલા (Bhat Methi Thepla Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek3#MBR3 : ભાત અને મેથી ના થેપલાગુજરાતીઓની ફેવરિટ ડીશ એટલે થેપલા. Flight મા જાય તો પણ મેથીના થેપલા અને છુંદો તો સાથે જ હોય . અમારા ઘરમાં થેપલા બધા ને બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ છે તો આજે મેં લેફ્ટ ઓવર રાઈસ અને મેથીના થેપલા બનાવ્યા. Sonal Modha -
તીખી બિસ્કિટ ભાખરી (Tikhi Biscuit Bhakhri Recipe In Gujarati)
સવાાના નાસ્તામાં ચા સાથે ભાખરી રાતના ડિનરમાં દૂધ સાથે ભાખરી ખાય શકાય છે . તીખી ભાખરી હોય એટલે શાક ની જરૂર ન પડે. Sonal Modha -
-
મકાઈની ભાખરી _ મેથી ની ભાજી વીથ ગાર્લિક તડકા
#લીલીપીળીફ્રેન્ડ્સ, મકાઈ અને મેથી બંને ગુણો થી ભરપુર છે. કોઈવાર આપણને પણ બાળકોની જેમ કંઈક સર્વ કરવામાં આવે તો મજા પડી જાય. એટલા માટે સિમ્પલ એન્ડ હેલ્ધી એવી આ રેસિપી ને મેં અલગ રીતે સર્વ કરી છે. ગોળ_ઘી, માખણ, આથેલા લીલા મરચાં સાથે આ ડીસ નો એકદમ દેશી ટેસ્ટ આવશે. asharamparia -
-
મેંદા અને ઘઉંના લોટની જીરા પૂરી (Maida Wheat Flour Jeera Poori Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#Week 9 Hinal Dattani -
-
ભાખરી પીઝા
#goldenapron3#વીક 12 .બાળકો ને ખુબ જ ભાવે છે. ઘઉં નો લોટ હોય એટલે હેલ્ધી છે ને ટેસ્ટી છે. Vatsala Desai -
ઘઉં ની કડક ભાખરી
મિત્રો આ કડક ભાખરી ચા ની સાથે ,શાક સાથે ખવાય છે પણ તેના પીઝા કરી ને પણ ખાઈ શકાય છે.ઘઉં નો લોટઅને રવો મીક્ષ કરી દુધ સાથે લોટ બાંધી ને ભાખરી બનાવીએ તો એકદમ કી્સપી બંને છે.અને ૧૫ દીવસ સારી રહે છે તો તમે બધા પણ બનાવજો.Apeksha Shah(Jain Recipes)
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કોથમીર મસાલા બિસ્કીટ ભાખરી (Coriander Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2 (ફુડ ફેસ્ટિવલ)week2 Trupti mankad -
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7સવારે કે સાંજે નાસ્તામાં કડક જીરા પૂરી ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, જીરુ પાચન માટે ખુબ જ લાભદાયી છે. Pinal Patel -
-
-
મકાઈના વડા (Makai Vada Recipe In Gujarati)
#Eb સાસુમા બનાવતા.. પણ રેસિપી નહોતી ખબર.. શ્રી અમિતભાઈ ત્રિવેદીની રેસિપી જોઈ બનાવવાની ઈચ્છા થઈ ગઈ.. આજે બનાવી.. બધાને મકાઈના વડા ખૂબ જ ભાવ્યા.. આભાર અમિતભાઈ🙏 Dr. Pushpa Dixit -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16736307
ટિપ્પણીઓ