જીરાવાળા ગળ્યા લાલ મરચા

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

#WP

જીરાવાળા ગળ્યા લાલ મરચા

1 કમેન્ટ કરેલ છે

#WP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામલાલ મરચા
  2. 1 ટીસ્પૂન જીરું
  3. 1 ચમચીતેલ
  4. 2 ચમચીખાંડ
  5. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મરચાની સારી રીતે ધોઈ સાફ કરી તેને બે ભાગમાં કટ કરી લો

  2. 2

    એક પેનમાં તેલ લઈ તેમાં જીરાનો વઘાર કરી કટ કરેલા મરચાંને નરમ થાય ત્યાં સુધી સાંતળી લો

  3. 3

    પછી તેમાં મીઠું અને ખાંડ ઉમેરી થોડીવાર રહેવા દો

  4. 4

    તો તૈયાર છે જીરાવાળા ગળ્યા લાલ મરચા

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

Similar Recipes