લાલ મેથીયા મરચા નું અથાણુ (Red Methia Marcha Athanu Recipe In Gujarati)

Ami Gajjar @123456yami
#WP
આ મરચા શિયાળામાં ખાવાની બહુ મજા આવે છે અને આ એકદમ ટેસ્ટી છે
લાલ મેથીયા મરચા નું અથાણુ (Red Methia Marcha Athanu Recipe In Gujarati)
#WP
આ મરચા શિયાળામાં ખાવાની બહુ મજા આવે છે અને આ એકદમ ટેસ્ટી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચાને કટ કરી લેવાના છે પછી તેને હળદર અને મીઠું નાખીને હલાવીને દસ મિનિટ માટે મૂકી દેવાના છે હવે તેમાં મેથીના કુરિયા નાખી દેવાના છે
- 2
હવે તેમાં લીંબુ નીચોવીને હિંગ અને હળદર નાખી હલાવી દો પછી તેમ એક બાજુ તેલ ગરમ કરીને તેમાં તેલ નાખી દો. હવે તેમાં વરિયાળી અને રાઈના કુરિયા નાખીને હલાવી દો
- 3
તો રેડી છે લાલ મેથીયા મરચા નું અથાણું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16737732

ટિપ્પણીઓ