મસાલા રોટલો (Masala Rotlo Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
મસાલા રોટલો (Masala Rotlo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાજરીના લોટમાં પાણી નાખી અને બરાબર મસળી લેવો અને તેમાંથી એક રોટલો વણી લો. રોટલા ઉપર લીલુ લસણ લીલા ધાણા બારીક કટ કરેલ લીલુ મરચું અજમો તલ લાલ મરચા પાઉડર ચાટ મસાલો, મીઠું સ્પ્રેડ કરો.
- 2
હવે એક નોન સ્ટિક તવી ગેસ ઉપર મૂકો. તવી ગરમ થાય એટલે આ રોટલાને સાચવીને તવી ઉપર મૂકો. મસાલા વાળી સાઇડ ઉપર રાખો. હવે તેની ઉપર ઘી લગાવો. બે થી ત્રણ મિનિટ સુધી રાખી અને તેની સાઈડ પલટી નાખો. બંને બાજુ ઘી લગાવીને ધીમા તાપે શેકો.
- 3
બંને બાજુ બરાબર શેકાઈ જાય એટલે તેને તવી પરથી નીચે ઉતારી લેવો અને ઠંડો પડે એટલે તેના પીસ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરી મકાઈ નો રોટલો (Bajri Makai Rotlo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiબાજરી અને મકાઈના રોટલા તો આપણે બનાવતા જોઈએ છીએ પણ આ રોટલામાં બનાવતી વખતે તેમાં હોલ બનાવ્યા અને રોટલો શેકાઈ જાય પછી તેના ઉપર ઘી, લાલ મરચા પાઉડર અને સાંતળેલુ લીલું લસણ નાખ્યું જેથી રોટલો ખૂબ જ ટેસ્ટી બની ગયો. Neeru Thakkar -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ઢેબરાં (Dhebra Recipe In Gujarati)
#BR#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળો આવે એટલે ઠંડીમાં ગરમ ઢેબરા ખાવાની મજા ઓર છે. વડી આ ઢેબરામાં મેથીની ભાજી, લીલું લસણ આ બધું જ આરોગ્ય વર્ધક છે. Neeru Thakkar -
-
લસણીયા ઈડલી (Lasaniya Idli Recipe In Gujarati)
#MBR5#Week5Post 1#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
ગવારશીંગ નું શાક (Guvar Shing Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechef Neeru Thakkar -
વાલોર રતાળુ નું શાક (Valor Ratalu Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
બાજરીના પુડલા (Bajri Pudla Recipe In Gujarati)
#WLD#cookpad#cookpadindia#cookpadgujaratiપુડલા તો વિવિધ રીતે બનતા હોય છે પરંતુ શિયાળાની સિઝનના વિવિધ શાકનો ઉપયોગ કરી અને બાજરીના પુડલા બનાવેલ છે જે ગરમાગરમ ખાવાની ખૂબ મજા પડે છે. Neeru Thakkar -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR9#Week9Post 3#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
લીલા દાણા ની મીકસ સબ્જી (Lila Dana Mix Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
વાલોર નું શાક (Valor Shak Recipe In Gujarati)
#MBR4#Week4Post 5#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
મેથી સ્ટફ્ડ પરાઠા અલગ રીતે (Methi Stuffed Paratha With Different Style Recipe In Gujarati)
#WPR#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechef#yummyપરોઠા વિવિધ રીતે બનતા હોય છે પણ અહીંયા મેં મેથીની ભાજી, લીલું લસણ, લીલા ધાણા અને મરચાંને બારીક કટ કરી અને કાચા જ પરોઠા ઉપર સ્પ્રેડ કરી અને તેનો રોલવાળી અને પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને ખસ્તા બન્યા છે. Neeru Thakkar -
-
મસાલા રોટલા (Masala Rotla Recipe In Gujarati)
#MBR4#Week4Post 6#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળામાં બાજરીના રોટલા, મકાઈના રોટલા દરેક ઘરોમાં બનતા જ હોય છે ત્યારે રોટલામાં મસાલો નાખી તથા શિયાળુ સ્પેશિયલ મેથીની ભાજી નાખી અને મસાલા રોટલા બનાવ્યા છે. Neeru Thakkar -
-
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
મસાલા રોટલો (Masala Rotlo Recipe In Gujarati)
શિયાળામાં લીલુ, લસણ ધાણા ખુબ પ્રમાણમાં મળે છે એનાં ઉપયોગ થી ખુબ જ ટેસ્ટી લાગે છે Pinal Patel -
તુવેર ઢોકળી (Tuver Dhokli Recipe In Gujarati)
#MBR4#Week4Post 6#cookpad#cookpadindia#cookpadgujarati#tastyશિયાળો આવે એટલે લીલી તુવેરની સીઝન આવી જાય, લીલી તુવેર નું શાક, કચોરી, ઢોકળી વગેરે બને છે અને લીલી તુવેરની ઢોકળી ખાવાની મજા શિયાળામાં જ છે. Neeru Thakkar -
લીલી તુવેર ના મુઠીયા (Lili Tuver Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ફણસી ગાજર નું શાક (Fansi Gajar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechef Neeru Thakkar -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiરોટલા વધ્યા હોય ત્યારે એ રોટલો વઘારી અને મસાલેદાર ટેસ્ટી રોટલો ખાવાની મજા પડી જાય છે. ઠંડા રોટલા ઈઝીલી પીસી શકાય છે. Neeru Thakkar -
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
#MBR5#Week5Post 2#cookpadindia#cookpad#cookpadgujarati Neeru Thakkar -
ક્રીસ્પી મસાલા રોટલા (Crispy Masala Rotla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiબાળકો જ્યારે રોટલા નથી ખાતા, અણગમો બતાવે છે ત્યારે તેમને રોટલો ખવડાવવા માટેનો આ એક બેસ્ટ ઓપ્શન છે ક્રિસ્પી મસાલા રોટલા. Neeru Thakkar -
જુવાર ની ખીચડી (Jowar Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#sorghumrecipeજુવાર એક દેશી અનાજ છે.જુવારની ખીચડી હેલ્ધી છે, સ્વાદિષ્ટ છે પણ તે કુક કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે જુવારના દાણા કાચા ન રહી જાય, કુકરમાં ૧૦ થી ૧૨ સીટી વગાડી અને જુવારને બાફવી. Neeru Thakkar -
મસાલા બ્રેડ રિંગ્સ (Masala Bread Rings Recipe in Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#CookpadGujarati Henal Kothadiya _ #HENALs_Kitchen -
જુવાર ચોખાનું લસણિયું ખીચું (Jowar Chokha Lasaniyu Khichu Recipe In Gujarati)
#MBR7#Week7Post 4#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
સ્વીટ કોર્ન થેપલા (Sweet Corn Thepla Recipe In Gujarati)
#cookpadgujarati#cookpad#cookpadindia#sweetcornrecipe Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16737664
ટિપ્પણીઓ (4)